ચરોતર એટલે મહીસાગર નદીથી વાત્રક નદી વચ્ચેનો અને તારાપુરથી ઠાસરા સુધીનો વિસ્તાર. ચરોતર માં સમાવેશ થતા બધા ગામના નામ અહી આપ્યા છે. જો કોઈ રહી જતું હોય, અથવા ભૂલચૂક હોય તો અમને જણાવવા વિનંતી છે.

પેટલાદ

આમોદ, અરડી, બામરોલી, બાંધણી, ભવાનીપુરા, બોરીયા, ચાંગા, દંતાલી, ડેમોલ, ધૈર્યપુરા, ધર્મજ, ફાંગણી, ઘુટેલી, ઇસરામા, જેસરવા, જોગણ, કણિયા, ખડાણા, મહેળાવ, માણેજ, મોરડ, નાર, પાડગોલ, પાળજ,  પંડોળી, પોરડા, રામોદડી, રામોલ, રંગાઇપુરા, સંજાયા, સાંસેજ, શાહપુર, સિહોલ, સુણાવ, સુંદરણા, વડદલા, વટાવ, વિરોલ, વિશ્રામપુરા

સોજીત્રા

ભડકદ, ડભોઉ, ડાલી, દેવા તલપદ, દેવા વાંતા, દેવાતજ,  ઈસણાવ, કાસોર, મઘરોલ, મલાતજ, પેટલી, પીપળાવ, રૂણજ, વિરોલ

નડીયાદ

આખડોલ, અલિન્દ્રા, અલજદા, અંધજ, અરજનપુર કોટ, અરેરા, બમરોલી, ભૂમેલ, બિલોદ્રા, ચલાલી, ડભાણ, દંતાલી, દાવડા, દાવાપુરા, દેગામ, ડુમરાલ, એરંડિયાપુરા, ફતેપુર, ગંગાપુર, ગુતાલ, હાથજ, હાથનોલી, જવોલ, કલોલી, કમળા, કંજોડા, કેરીયાવી, મહોળેલ, મંજીપુરા, મરીડા, મિત્રાલ, મોંઘરોલી, નાના વાગા, નરસંડા, નવાગામ, નવાગામ, પાલૈયા, પલાણા, પાલડી, પીજ, પીપલગ, પીપળાતા, રાજનગર, રામપુરા, સલુણ, તલપદ, સલુણ વાંટો, સિલોડ, સોડપુર, સુરસામલ, થલેડી, ટંડેલ, ઉત્તરસંડા, વડતાલ, વલેટવા, વાલા, વસો, વીણા, યોગીનગર, ઝારોલ

આણંદ

અડાસ, અજરપુરા, આંકલાવડી, બેડવા, બાકરોલ,  ચિખોદરા,ગાના, ગોપાલપુરા, જાખરીયા, જીટોડીયા, જોલ, કાસોર, ખંભોળજ, ખાંધલી, ખાનપુર, ખેરડા, કુંજરાવ, લાંભવેલ, મેઘવા ગાના, મોગર, નાપાડ તલપદ, નાપાડ વાંટો, નાવલી, રહતલાવ, રાજુપુરા, રામનગર, રાસ્નોલ, સામરખા, સન્દેસર, સારસા, સુંદન, તરનોલ, વડોદ, વઘાસી, વહેરાખાડી, વલાસણ, વાંસ ખિલીયા, વાસદ

આંકલાવ

અંબાવ, આંબલી, આમરોલ, આસરમા, આસોદર, બામણગામ, ભાનપુરા, ભેટાસી, ભેટાસી બા ભાગ, ભેટાસી વાંતા, બિલપદ, ચમારા ,દેવપુરા, ગંભીર, હલદરી, હાથીપુરા, ઝીલોદ, જોશીકુવા, કહાનવાડી, કંથારીયા, ખાડોલ, કોસિન્દ્રા, લાલપુરા, માનપુરા, મુજકુવા, નારપુરા, નવાખાલ, નવાપુરા, સાંખ્યદ, ઉમેટા

ઉમરેઠ

અહિમા, અરડી, આશીપુરા, બદાપુરા, બેચારી, ભાલેજ, ભરોડા, ભાટપુરા, દગજીપુરા, ધોળી, ધુલેટા, ફતેપુરા, ગંગાપુરા, ગોરા, હમીદપુરા, જાખાળા, ખાનખાનપુર, ખાનકુવા, ઢોરવાડ, લિંગડા, મેઘવા-બાડાપુરા, નવાપુરા, પણસોરા, પર્વત, પ્રતાપપુરા, રતનપુરા, સૈયદપુરા, સરદારપુરા, શિલી, સુંદલપુરા, સુરેલી, તારપુરા, થામણા, ઉંટખારી, વણસોલ, ઝાલા બોરડી

ખંભાત

જલુંઘ, પીપળોઇ, કણઝટ, કાણીસા, મોભા, જલ્લા

બોરસદ

ડભાસી, રુદેલ

તારાપુર

સાંસેજ

Paroti