Created date : 17 June 2024

પલાણા ગામે સ્મશાન સુધારણાની મીટીંગમાં સિહોલ, ચાંગા, ગંગાપુર, કાસોર, નડિયાદ ગામોના સ્મશાનની પરિસ્થિતિની ચર્ચા થઈ

સ્મશાન સુધારણા/નિર્માણ સભાની મુખ્ય બાબતો

તા. ૧૬/૦૬/૨૦૨૪ ના રોજ પલાણાં મુકામે મળેલ
સ્મશાન સુધારણા/નિર્માણ અંગેની સભામાં ખૂબ સારો પ્રતિસાદ મળેલ.

જેમાં
૧. સિંહોલ
૨. ⁠ચાંગા
૩. ⁠ગંગાપુર
૪. ⁠કાસોર
૫. ⁠પલાણા
૬. ⁠નડીયાદ
ગામોના સ્મશાનની પરિસ્થિતિની ચર્ચા થઈ.

અગત્યના મુદ્દા જેવા કે
૧. સ્મશાન નામે ના હોઈ
૨. ⁠સ્મશાન નામે હોઈ પણ દબાણ હોઈ
૩. ⁠સ્મશાનમા પ્રાથમિક સુવિધાની અછત હોઈ
૪. ⁠સ્મશાન સુધારણામાં મળતી વિવિધ સરકારી ગ્રાન્ટની માહિતી
૫. ⁠પલાણા સ્મશાનની સ્થળ મુલાકાત તથા રોલ મોડેલ કેમ લાગ્યું

પર વિસ્તૃતમાં ચર્ચા થઈ.

જેમાં આગામી ચળવળ અને શરૂવાત ગંગાપુર ગામેથી કરવાનું નક્કી કરાયુ અને દરેક ગામના સ્મશાનની રૂબરૂ મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું.

ખાસ આભાર
૧. વિનુભાઈ વીરાભાઇ મકવાણા, પલાણા
૨. ⁠રાવજીભાઈ શંકરભાઈ ચૌધરી, પલાણા
૩. ⁠મનુભાઈ મકવાણા, ટુંડેલ

Category Blog

પલાણા, વસો, ગંગાપુર, રામપુર ગામોમાં બહેનોની લગ્નવિષયક મીટીંગ તા ૧૬-૦૬-૨૦૨૪ ના રોજ મળી

17 Jun, 24

પલાણા, વસો, ગંગાપુર, રામપુર ગામમાં બહેનોની લગ્નવિષયક મીટીંગ રવિવાર તા-૧૬-૦૬-૨૦૨૪ ના રોજ મળી.

સુંદરણા ગામમાં જન જાગૃતિની મીટીંગ યોજવામાં આવી

21 Jun, 24

સુંદરણા ગામે જન જાગૃતિની મીટીંગ તા. 20 જુન ગુરુવારના રોજ યોજવામાં આવી. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભ


0 Comments

Leave a Reply

Paroti