ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 04 October 2024
ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) દ્વારા ચાલુ વર્ષે પેટલાદમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું.
માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્વારા પેટલાદ કોમ્યુનિટી હોલ ખાતે ચાલુ સાલથી સૌપ્રથમ વખત નવરાત્રીનો આરંભ કરવામાં આવેલ છે.આ શુભ પ્રસંગને દીપાવવા માટે નવરાત્રીના પ્રથમ નોરતાના દિવસે સમાજના અગ્રણીઓ ઉપસ્થત રહ્યા હતા. શ્રી ધીરુભાઈ આર્યના શુભ હસ્તે કુંભનું સ્થાપન કરવામાં આવ્યું. પ્રસંગને દીપાવવા માટે ઉદઘાટક તરીકે શ્રી જયેશભાઈ ટંકર સામાજિક અને ન્યાય સમિતિ ચેરમેન,જિલ્લા પંચાયત,આણંદ. શ્રી પ્રકાશભાઈ પટેલ (બાદલ) જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન, આણંદ. શ્રી વી.બી પટેલ સામાજિક કાર્યકર, રંગાઇપુરા વગેરેએ ઉપસ્થત રહી માતાજીની આરતી ઉતારી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
02 Oct, 24
તારીખ ૧લી ઓક્ટોમ્બર એટલે કે વણકર દિવસ ને યાદગાર બનાવવા માટે ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) તરફથી પ
18 Feb, 25
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
0 Comments