ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 07 July 2024
આજે મહેળાવ મુકામે સમાજ જાગૃતિ માટે મુલાકાત કરી, ઘણા બધા પ્રશ્નો ની પોઝિટિવ ચર્ચા થઈ, ગામ ના પ્રશ્નો, સમાજ ના હાલ ના પ્રશ્નો, ભૂતકાળ ના પ્રશ્નો ની ચર્ચા થઈ,…
ગામ ના વડીલો એ સહકાર આપવા ની બાંહેધરી આપી, સમાજ ની એકતા માટે ની આપણી કામગીરી ને બિરદાવી.
ધીરુભાઈ, જગદીશભાઈ, શાંતિલાલભાઈ, અરવિંદભાઈ, અમિતભાઇ, ચિરાગભાઈ, કિશનભાઇ સૌ ઉપસ્થિત રહ્યા…..
મહેળાવ ના સમાજ ના વડીલો, મિત્રો નો આભાર,,,
જય મહારાજ
01 Jul, 24
ચરોતર વણકર સમાજ -૪૫૦ પરગણા ના પેટલાદ શહેરના વિદ્યાર્થીઓ તથા હાલમાં નિવૃત થયેલ જ્ઞાતિબંધુઓના સà
11 Jul, 24
આજે સાંજે પેટલી ગામ ની મુલાકાત લીધી. અત્યાર સુધીમાં પેટલી ગામ માં સમાજ ની આ પેહલી મિટિંગ હતી.આપણ
0 Comments