Created date : 11 July 2024

જન જાગૃતિની મીટીંગ પેટલી ગામમાં યોજવામાં આવી

જય મહારાજ,
આજે સાંજે પેટલી ગામ ની મુલાકાત લીધી, મહેન્દ્રભાઈ એ ખુબજ સરસ આયોજન કર્યું હતું, ગામના રમણભાઈ, દિનેશભાઇ, અરવિંદભાઈ, અશોકભાઈ,શીવાભાઈ, જગદીશભાઈ, કનુભાઈ તેમજ બીજા યુવાનો, માતાઓ, બહેનો હાજર રહ્યા, અત્યાર સુધી માં પેટલી ગામ માં સમાજ ની આ પેહલી મિટિંગ હતી,
આપણા કામ ની માહિતી આપી મુદ્દાઓ ની ચર્ચા કરી, ગામ ના પ્રશ્નો માં સ્મશાન, વાસ ની જમીન માં દબાણ, વગેરે ની ચર્ચા થઈ હતી.
૪૫૦ પરગણા તરફથી ચિરાગભાઈ, વિમલભાઈ, જયભાઈ, સંજયભાઈ, અજયભાઇ, હેમાબેન,હાજર રહ્યા હતા અને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું
મહેન્દ્રભાઈ ના ધર્મપત્ની સુશીલાબેન તરફથી ખુબજ સુંદર માહિતી મળી. બહેનો ને જો ખરેખર સામાજિક કાર્યો ની જવાબદારી આપીયે તો શુ પરિણામ મળે તે આજે રૂબરૂ અનુભવ્યું હતું
મહેન્દ્રભાઈ તરફથી નાસ્તા ની વ્યવસ્થા કરવા માં આવી હતી.

પેટલી ગામ – સ્વચ્છ અને હિન્દુ ગામ. બધા લોકોએ સરસ આવકાર્યા.
પેટલી ગામ ના તમામ નો ખુબ ખુબ આભાર.
હર્ષદ મકવાણા
ચરોતર વણકર સમાજ
૪૫૦ પરગણું

Category Blog

જન જાગૃતિની મીટીંગ મહેળાવ ગામમાં યોજવામાં આવી

07 Jul, 24

ઘણા બધા પ્રશ્નો ની પોઝિટિવ ચર્ચા થઈ, ગામ ના પ્રશ્નો, સમાજ ના હાલ ના પ્રશ્નો, ભૂતકાળ ના પ્રશ્નો ની

સ્મશાન ટેમ્પ્લેટ

12 Jul, 24

ચરોતર વણકર સમાજ [૪૫૦ પરગણું] દ્વારા ચરોતર પંથકના તમામ ગામોમાં સ્મશાનની પ્રાથમિક સુવિધાઓ મળી રહ


0 Comments

Leave a Reply

Paroti