Created date : 23 September 2024

વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ અને જલ્લા ખાતે જન જાગૃતિ બેઠક યોજાઈ

ગઈકાલે તા. 22/9/2024ને રવિવાર ના રોજ સાચા અર્થ માં જેને વન મેન આર્મી કહેવાય તેવા આપણા સમાજ ના વડીલ શ્રી ચીમનભાઈ પીપળોઈ વાળા ની આગેવાની માં હર્ષદભાઈ, શાંતિલાલભાઈ, મહેન્દ્રભાઈ, વિમલભાઈ, શૈલેષભાઇ, ચિરાગભાઈ સાથે નડિયાદ થી પેટલાદ જઈને વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ, તેમજ જલ્લા ગામ નો પ્રવાસ કર્યો.
સંગઠન શક્તિ નો સાચો પરિચય પણ મળ્યો.
કોઈ ગામ માં બે પરિવાર હતા તો તેમના ઘરે ગયા ને જે આવકાર, પ્રેમ મળ્યો તે અદ્ભૂત હતો. તો ક્યાંક સાત પરિવાર ની પણ મુલાકાત થઈ, સમાજ ની પોતાની વાડી સાથે 50પરિવાર ની મુલાકાત પણ થઈ. અનુભવો રોજ જુદા જુદા થાય છે પણ લક્ષ્ય એકજ છે સમાજ ને સંગઠિત કરવો.
સૌને જય મહારાજ

આપ આ લીંક ઉપર ક્લિક કરીને ચરોતર વણકર સમાજ 450પરંગણા ના ગ્રુપ માં જોડાઈ શકો છો.

Category Blog

ટુંડેલ, રામોલ, મલાતજ અને ભવાનીપુરા ખાતે જન જાગૃતિ બેઠક યોજાઈ

31 Aug, 24

જનજાગૃતિ સભા ટુંડેલ, રામોલ, મલાતજ અને ભવાનીપુરામાં યોજવામાં આવી. જનજાગૃતિ માટે ધમાકેદાર રવિવા

વિશ્વ વણકર દિવસ 1 ઓક્ટોમ્બર

01 Oct, 24

વિશ્વ વણકર દિવસ ની તમામ વણકર ભાઈઓ, બેહનો, માતાઓ, વડીલો, યુવા મિત્રો, બાલિકાઓ, સૌને હાર્દિક શુભકામ


0 Comments

Leave a Reply

Paroti