તમારા cos letter ની સચ્ચાઈ અહી આપેલી એક લાખ કંપની લીસ્ટ માં ચેક કરી શકો છો. અહી યુ.કે. (યુરોપ) ની લીસ્ટેડ કમ્પનીઓ છે જે આ કે CoS letter (Certificate of Sponsorship) આપવાનું લાયસેન્સ ધરાવે છે.
Read Moreમહેળાવ અને બાંધણી ગામમાં ચરોતર વણકર સમાજની બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક બાયોડેટા એકત્ર કર્યા.
Read Moreપેટલાદ તાલુકાના બાંધણી ગામમાં ધીરુભાઈના પ્રયત્નોથી જન જાગૃતિની મીટીંગ યોજવામાં આવી હતી.
Read Moreચરોતર વણકર સમાજ [૪૫૦ પરગણું] દ્વારા ચરોતર પંથકના તમામ ગામોમાં સ્મશાનની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેને લઈને ઝુંબેશ ચાલી રહી છે. જેમાં ૧. સ્મશાનની જમીન નીમ ના હોઈ ૨. સ્મશાન ની જમીન નીમ હોઈ પણ તેના પર દબાણ હોઈ ૩. સ્મશાન ની જમીન નીમ હોઈ તો સ્મશાન સુધારણા માટે શું કરવું?
Read Moreઆજે સાંજે પેટલી ગામ ની મુલાકાત લીધી. અત્યાર સુધીમાં પેટલી ગામ માં સમાજ ની આ પેહલી મિટિંગ હતી.આપણા કામ ની માહિતી આપી મુદ્દાઓ ની ચર્ચા કરી, ગામ ના પ્રશ્નો માં સ્મશાન, વાસ ની જમીન માં દબાણ, વગેરે ની ચર્ચા થઈ હતી.
Read Moreઘણા બધા પ્રશ્નો ની પોઝિટિવ ચર્ચા થઈ, ગામ ના પ્રશ્નો, સમાજ ના હાલ ના પ્રશ્નો, ભૂતકાળ ના પ્રશ્નો ની ચર્ચા થઈ. ગામ ના વડીલો એ સહકાર આપવા ની બાંહેધરી આપી, સમાજ ની એકતા માટે ની આપણી કામગીરી ને બિરદાવી.
Read Moreચરોતર વણકર સમાજ -૪૫૦ પરગણા ના પેટલાદ શહેરના વિદ્યાર્થીઓ તથા હાલમાં નિવૃત થયેલ જ્ઞાતિબંધુઓના સન્માન સમારંભનો કાર્યક્રમ તા ૨૯ જુન ૨૦૨૪ ના રોજ પેટલાદ નગરપાલિકા કોમ્યુનીટી હોલમાં સાંજે ૬:૦૦ કલાકે આયોજિત કર્યો હતો.
Read Moreકાસોર ગામમાં જન જાગૃતિની મીટીંગ યોજવામાં આવી. વણકર પંચની સહિયારી જમીન, સ્મશાન અને ડમ્પિંગ સાઈટ વગેરે મુદ્દાઓ પર ચર્ચા થઇ.
Read Moreજોગણ અને ખડાણામાં બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.
Read Moreબહેનોએ ધર્મજ, કાણીસા, કણઝટ, પીપળોઇ ની મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.
Read More