ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 15 July 2024
આજે આપણા સમાજ ની બહેનો હેમાબેન વૈષ્ણવ અને નલીનીબેન ડોડીયા દ્વારા ઉમળકા ભેર લગ્ન વિષયક અને જનજાગૃતિ બાબતે ડોર ટુ ડોર મહેળાવ અને બાંધણી ગામે મુલાકાત લીધી. મહેળાવ ગામના રમેશભાઈ અને કનુભાઈએ સારો સાથ સહકાર આપ્યો અને ઘરે ઘરે જઈને લોકોને માહિતગાર કર્યા અને બાયોડેટા એકત્ર કરવામાં મદદ કરી. બાંધણી ગામના બહેનો પણ સાથે આવ્યા અને બાયોડેટા એકત્ર કર્યા. ટોટલ ૧૭ બાયોડેટા એકત્ર કર્યા.
14 Jul, 24
પેટલાદ તાલુકાના બાંધણી ગામમાં ધીરુભાઈના પ્રયત્નોથી જન જાગૃતિની મીટીંગ યોજવામાં આવી હતી.
19 Jul, 24
તમારા cos letter ની સચ્ચાઈ અહી આપેલી એક લાખ કંપની લીસ્ટ માં ચેક કરી શકો છો. અહી યુ.કે. (યુરોપ) ની લીસ્ટેડ àª
0 Comments