વિદેશમાં અભ્યાસ અને વર્ક પરમીટ માટેનો સેમીનાર આજે પેટલાદમાં રાખવામાં આવ્યો હતો. ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમના વાલી સાથે આવ્યા હતા.
Read More
ચરોતર વણકર સમાજ આયોજિત વિદેશ સેમીનાર માં એર ટિકિટ, સ્ટુડન્ટ લોન, વર્ક પરમિટ, પરદેશમાં ઉપલબ્ધ વેકેન્સી અને બીજા નાના મોટા પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તારથી માહિતી આપવામાં આવશે.
Read More
ચરોતરમાં રહેતા હિન્દુ વણકર સમાજને એક કરવા માટે આ ગ્રુપ બનાવેલ છે. અહી રાજનીતિ, હિંસા કે ધર્મ માટે અભદ્ર શબ્દોને ડીલીટ કરવામાં આવશે.
Read More
ચરોતર વણકર સમાજ દ્વારા કુ.રેષા પટેલ કન્યા છાત્રાલય, નડિયાદ ખાતે ૨૪ મી માર્ચને રવિવારે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરાયું હતું.
Read More