ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 08 May 2024
ચરોતરમાં રહેતા હિન્દુ વણકર સમાજને એક કરવા માટે આ ગ્રુપ બનાવેલ છે. અહી રાજનીતિ, હિંસા કે ધર્મ માટે અભદ્ર શબ્દોને ડીલીટ કરવામાં આવશે.આપણા સમાજના મુખ્ય સિદ્ધાંતો :
સમાજના ઉત્કર્ષ, સામાજિક કે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આપનો સાથ જરૂરી છે.
અહી કામ કરવા વાળા સ્વયંસેવક તરીકે કામ કરે છે. સ્વ ખર્ચે બધે મુલાકાત કરે છે. બધા પોતાની ખુશીથી આવેલા છે. તો આપ સર્વ ને વિનંતી કે જે લોકો બીજાને મદદ કરે છે, બીજાનું સારું કરવા ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, એમને મદદ કરો. અથવા મદદ ના કરી શકતા હોય તો કોઈ વાંધો નથી. પરંતુ સદ્કાર્યમાં વિઘ્નો ઉભા નાં કરશો અને કામ કરનારનું મનોબળ ના તોડશો. આપ વિઘ્નો ઉભા કરશો તો જે લોકો પોતાના સાચા મનથી કાર્ય કરી રહ્યા છે એમનો મનોબળ તૂટી જશે અને આપણા જ્ઞાતિ બંધુને મદદ મળતી બંધ થશે. સરવાળે આપણને જ નુકસાન થશે.
06 May, 24
ચરોતર વણકર સમાજ દ્વારા કુ.રેષા પટેલ કન્યા છાત્રાલય, નડિયાદ ખાતે ૨૪ મી માર્ચને રવિવારે સીપીઆર ટà«
08 May, 24
ચરોતર વણકર સમાજ આયોજિત વિદેશ સેમીનાર માં એર ટિકિટ, સ્ટુડન્ટ લોન, વર્ક પરમિટ, પરદેશમાં ઉપલબ્ધ વેà
0 Comments