Created date : 18 February 2025

ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન

ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની તારીખ ૧૧મી મેં ૨૦૨૫ રાખેલ છે. સમૂહ લગ્ન માટેના નિયમો, ફોર્મ અહી મુકેલ છે. દાન આવકાર્ય છે. સમૂહ લગ્ન માટે ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન ના સભ્યો દરરોજ એક બે ગામ માહિતી આપવા અને આમત્રણ આપવા મુલાકાત લે છે. 

સમાજના આર્થિક રીતે સમૃધ્ધ પરિવારોને નમ્ર અપીલ કે સમાજના જ આ પવિત્ર મહાયજ્ઞમાં સહર્ષ દાન આપીને મહા પુણ્યના સહભાગી બનો 🙏
આયોજકોના સંપર્ક નંબર
1. દિપકકુમાર ચન્દ્રપાલ મો નં 9998140300
2. કનુભાઈ ડોડીયા મો નં 9979295056
3. સુરેશભાઈ પરમાર મો નં 9377726250

દરરોજ બાર થી પંદર લોકો સ્વખર્ચે આજુબાજુના ગામની મુલાકાત લેવા અને માહિતી પહોચાડવા જાય છે.

Category Blog

ચરોતર વણકર સમાજ પેટલાદ યુનિટ દ્વારા પેટલાદમાં આવેલ કોમ્યુનિટી હોલમાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું

04 Oct, 24

માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્


0 Comments

Leave a Reply

Paroti