Created date : 27 June 2024

જોગણ અને ખડાણામાં બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.

જય મહારાજ,

આજે આપણા સમાજ ની બહેનો દ્વારા ઉમળકા ભેર લગ્ન વિષયક અને જનજાગૃતિ બાબતે ડોર ટુ ડોર ખડાણા અને જોગણ ગામે મુલાકાત લીધી.

આપણા સમાજના આ બહેનો જેમાં નલીનીબેન ડોડીયા, ગીતાબેન પરમાર અને નયનાબેન મકવાણા ને ખાસ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.

આપણા સમાજની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું અસરકારક અને ઉત્સાહપૂર્વક કામ હાથમાં લઇ અને ભાઈઓને શરમાવે તેવી કામગીરી કરી રહ્યા છે. બધી બહેનો સ્વખર્ચે ગામેગામ અને ઘરે ઘર મુલાકાત કરે છે.

આપણા મૃતઃપ્રાય બનેલા અને વિવિધ ભાગોમાં વિખરાયેલા હિન્દુ ચરોતર સમાજને જે સચોટ નિદાન ની જરૂર છે તેને સજાગ કરવાનો આપણો હેતુ જરૂરથી સફળ થશે.

ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું)

Category Blog

ધર્મજ, કાણીસા, કણઝટ, પીપળોઇ ની મુલાકાત લઈને બહેનોએ લગ્નવિષયક ફોર્મ ભર્યા

23 Jun, 24

બહેનોએ ધર્મજ, કાણીસા, કણઝટ, પીપળોઇ ની મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.

જન જાગૃતિની મીટીંગ કાસોર ગામમાં યોજવામાં આવી

30 Jun, 24

કાસોર ગામમાં જન જાગૃતિની મીટીંગ યોજવામાં આવી. વણકર પંચની સહિયારી જમીન, સ્મશાન અને ડમ્પિંગ સાઈટ


0 Comments

Leave a Reply

Paroti