Created date : 23 July 2024

ચરોતર વણકર સમાજ અને મહિલા ભજન મંડળ દ્વારા ઝાંઝરકા પ્રવાસ

ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણા તથા શિવશક્તિ મહિલા ભજન મંડળ પેટલાદ દ્વારા ગુરુપૂર્ણિમા તા-૨૧-૦૮-૨૦૨૪ રવિવાર ના દિવસે વણકર ગુરુ પ.પૂ.શંભુનાથ ટુંડીયા ના દર્શન અર્થે પ્રવાસ ગોઠવવાં આવેલ જેમાં ૨૮ બહેનો એ હાજરી આપી નડિયાદમાં થી પણ બેનો જોડાયા હતા.પહેલા ગણપતપુરા દર્શન કરી સીધા ઝાંઝરકા ગયા.દર્શન બાદ પ્રસાદ ગ્રહણ કરી પાછા ફર્યા.

Category Blog

જન જાગૃતિની મીટીંગ નાર ગામમાં યોજવામાં આવી

22 Jul, 24

જન જાગૃતિની મીટીંગ નાર ગામમાં તા ૨૦ જુલાઈએ સાંજના 4 વાગે યોજવામાં આવી હતી.

જન જાગૃતિની મીટીંગ સોજીત્રા ગામમાં યોજવામાં આવી

29 Jul, 24

સોજીત્રા ગામમાં ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણાની જન જાગૃતિની મીટીંગ થઇ'. ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો.


0 Comments

Leave a Reply

Paroti