ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 15 June 2024
જય મહારાજક મિત્રો,
ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું)
સુંદરણા ગામે
આગામી ગુરૂવાર, ૨૦-૦૬-૨૦૨૪ના રોજ સાંજે
૭:૦૦ કલાકે સમાજ જાગૃતિની સભા આયોજિત કરી રહ્યું છે.
શું આપ આ સભામાં સહભાગી બનશો?
15 Jun, 24
જય મહારાજ સૌને, ચોમાસાનો સમય ઘણો જ નજીક આવી રહ્યો છે અને સ્મશાનનું કામ જેમ બને તેમ જલ્દીથી આગળ ધàª
22 Jun, 24
જય મહારાજ, જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલે તારીખ ૨૩ જુન ૨૦૨૪, રવિવાર, ધર્મજ ગામે સાંજે ૫:૩à«