Created date : 23 June 2024

ધર્મજ, કાણીસા, કણઝટ, પીપળોઇ ની મુલાકાત લઈને બહેનોએ લગ્નવિષયક ફોર્મ ભર્યા

આજરોજ તા-૨૩-૦૬-૨૦૨૪ ના રવિવારે સવારે ૧૦ કલાકે પેટલાદ થી ખંભાત ની વચ્ચે આવતાં ચરોતરના ગામોની મુલાકાત હેમાબેન વૈષ્ણવ તથા નલિનીબેન ડોડીયા દ્વારા લેવામાં આવી.સૌથી પહેલાં ધર્મજ ગામ માં જઈ ડોર ટુ ડોર લગ્ન વિષયક તથા ડીરેકટરી ના ફોર્મ ભર્યા ત્યાંથી કાણીસા ,કણજટ તથા પીપળોઈની મુલાકાત લઈ ધર્મજ મિટિંગ માં હાજર રહ્યા.હીન્દુ કુટુંબો ઘટી રહ્યા હોઈ ૯ લગ્ન ના તેમજ ૪ ડીરેકટરી ના ફોર્મ ભરાતા ૧૯ કુલ ફોર્મ ભરાયાં રૂબરૂ મુલાકાત ખૂબ સારી રહી દરેક ગામમાં સુંદર આવકાર મળ્યો હતો.

બહેનોએ તે સહકાર આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર.

જય મહારાજ

Category Blog

ધર્મજ ગામમાં જનજાગૃતિની મીટીંગ યોજવામાં આવી

23 Jun, 24

ધર્મજ ગામે ચરોતર વણકર સમાજનાં બેનર હેઠળ સમાજ જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોગણ અને ખડાણામાં બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.

27 Jun, 24

જોગણ અને ખડાણામાં બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.


0 Comments

Leave a Reply

Paroti