ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 23 June 2024
આજરોજ તારીખ ૨૩-૦૬-૨૦૨૪ ના રોજ ધર્મજ ગામે ચરોતર વણકર સમાજનાં બેનર હેઠળ સમાજ જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધર્મજ ગામના શૈલેષ ભાઈ વણકરનાં દિશાનિર્દેશ હેઠળ ગામના વણકર વડીલો, યુવાઓ અને બહેનોએ કાર્યક્રમમાં હાજરી આપી.
ધીરૂભાઈ આર્ય, અજય પરમાર, વકીલ શ્રી અનિલભાઈ પરમાર અને હર્ષદભાઈ મકવાણા એ ધર્મજ ની સભા માં સંગઠન વિશે જાણકારી આપી
સુંદર આયોજન કરવામાં આવ્યું, વણકર સમાજ નો સાથ વણકર સમાજ નો વિકાસ ના વિષય પર ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ આગળ થનારા આયોજન અંગેની માહિતી આપી સભાનું સમાપન કરવામાં આવ્યું.
ખૂબ સારો પ્રતિસાદ જોવા મળ્યો.
આભાર ધર્મજ ગામના સૌ વણકર વાસીઓનો 🙏
જય મહારાજ.
જય શ્રી કૃષ્ણ.
21 Jun, 24
ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણું તરફથી એક મહત્વનો ખુલાસો. ચરોતર વણકર સમાજ ના નામે ₹100 ઉઘરાવી અને ફોર્મ
23 Jun, 24
બહેનોએ ધર્મજ, કાણીસા, કણઝટ, પીપળોઇ ની મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.
0 Comments