ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 21 June 2024
જાહેર ખુલાસો
અમારી જાણ માં આવ્યું છે કે ચરોતર વણકર સમાજ ના નામે ₹100 ઉઘરાવી અને ફોર્મ ભરાવવામાં આવે છે જેને અમારી સાથે કોઈ લેવાદેવા નથી.
આ સાથે અમે જાહેર કરીએ છીએ કે અમે કોઈ પણ જાતના પૈસા ઉઘરાવતા નથી અને એ બાબતે અમારી પાસે કોઈ હિસાબ માગવો નહિ.
અમે અમારા સિદ્ધાંત પ્રમાણે કોઈ કારોબારી નથી બેસાડી કે પછી કોઈ અધ્યક્ષ નથી. અમારા ગ્રુપમાં આવા લોકોને રીમુવ કરવામાં આવશે અને જાતે નીકળી જાય તો ખૂબ જ સારું.
અમે સમાજના અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ ટીમ બનાવી કામ કરી રહ્યા છીએ જેમાં દરેક પોતાનો ખૂબ જ સરસ રીતે ફાળો આપી રહ્યા છે.
દરેક નો ખુબ ખુબ આભાર સહકાર આપવા માટે.
જય મહારાજ
ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું)
21 Jun, 24
સુંદરણા ગામે જન જાગૃતિની મીટીંગ તા. 20 જુન ગુરુવારના રોજ યોજવામાં આવી. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભà
23 Jun, 24
ધર્મજ ગામે ચરોતર વણકર સમાજનાં બેનર હેઠળ સમાજ જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
0 Comments