ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 29 June 2024
પંચાયત ગામ ગૃહ નિર્માણ અને ગામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક PRHRDD/CON/e-file/14/2023/5399/Section-Kh તા. ૦૭/૦૩/૨૦૨૪ થી સને૨૦૨૪-૨૫ ના વર્ષમાં નવી બાબત તરીકે મંજુર થયેલ સેનેટરી ઇન્સ્પેકટર, વગ-૩ ની નવી મંજુર કરવામાં આવેલ ૨૪૮ જગ્યાઓની તાલુકાવાર ફાળવણી
download pdf -> Sanitory Inspector vacancy 2024 district wise
નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.
29 Jun, 24
ITI ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ રજૂઆતો બાદ તારીખ ૩૦-૬-૨૦૨૪ રોજ સાંજે ૫-૦૦ કલાક સુધી લંબાવવા માં આવી àª
29 Jun, 24
ફક્ત બહેનો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાઇફ મા ઓનરોલ ની ઓફિસર જોબ. અમદાવાદ અને આજુબાજુના 30 કિલોમà«