જોબ જોબની માહિતી

IDBI બેંક એક્ઝિક્યુટિવ ભરતી 2024 - 1000 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો

ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (IDBI) એ એક્ઝિક્યુટિવ - સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO) ખાલી જગ્યાની ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરે છે તેઓ સૂચના વાંચી શકે છે અને ઓનલાઇન અરજી કરી શકે છે.

સ્ટાફ નર્સ (૨૨૫૬ જગ્યા) - ગુજરાતના બધા જિલ્લાઓમાં કરાર આધારિત ભરતી.

સ્ટાફ નર્સ - ગુજરાતના બધા જિલ્લાઓમાં કરાર આધારિત ભરતી. ૨૨૫૬ જગ્યા.

પેટલાદ કોલેજમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) વોક-ઇન ઇન્ટરવ્યુ ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૪

પેટલાદ કોલેજમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) વોક-ઇન ઇન્ટરવ્યુ ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૪ સમય : સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી

રેલવે પેરામેડિકલ પોસ્ટ (સ્ટાફ નર્સ) માટે ભરતી જાહેર, કુલ જગ્યા 1376. છેલ્લી તારીખ 16/09/2024

રેલવે પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર, કુલ જગ્યા 1376. છેલ્લી તારીખ 16/09/2024, અહીંથી ઓનલાઈન અરજી કરો

ઓનલાઇન ફોર્મ ભરી આપવાની કામગીરી કરતા હોય તેમના ફોન નંબર સરનામા

નડિયાદ, પેટલાદ, આણંદ, વિ.વિ.નગર, કે અન્ય જગ્યાએ જે લોકો ઓનલાઇન ફોર્મ ભરી આપવાની કામગીરી કરતા હોય તો તેમના ફોન નંબર સરનામા અહીં આપેલા છે

રેલ્વે ભરતી કુલ પોસ્ટ્સ - 11558 સ્નાતક - 8113 12મું - 3445

રેલ્વે ભરતી કુલ પોસ્ટ્સ - 11558 સ્નાતક - 8113 12મું - 3445 અરજી 14 સપ્ટેમ્બરથી શરૂ થાય છે

ઓફિસના કામ માટે ભરતી ચાલુ છે

ઓફિસના કામ માટે ભરતી ચાલુ છે. પરમેનન્ટ જોઈનીંગ વર્કઃ ઓફિસ વર્ક, ઓફલાઇન / ઓનલાઇન વર્ક, ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે

10 ફિલ્ડ વર્કર વિદ્યાનગરમાં જોઈએ છે. બોરસદ તાલુકામાંં કાર્ય કરવાનું રહેશે.

10 ફિલ્ડ વર્કર વિદ્યાનગરમાં જોઈએ છે. બોરસદ તાલુકામાંં કાર્ય કરવાનું રહેશે.

ભારતીય સેના અગ્નિપથ ભરતી

Indian Army AGNIPATH Recruitment and help the Jobless youth.. Vacancy : 46,000 Posts Job Role : Agniveer Qualify : 8th, 10th, 12th Age : 17 to 23 Salary : Rs.30,000 - 40,000

Campus Nurse required at Institute of Rural Management Anand (IRMA)

ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) ખાતે કેમ્પસ નર્સ જોઈએ છે.

અમદવાદમાં રાણિપ ખાતે સિક્યુરિટી ગાર્ડ ની જરૂર

અમદવાદમાં રાણિપ ખાતે સિક્યુરિટી ગાર્ડ ની જરૂર છે. જરૂરિયાત લોકો સંપક્ કરે, પગાર ધોરણ 10000 રૂ./ થી 12000 રૂ.

જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ( માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક)

જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ( માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક)

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ માટે ભરતી

રાજ્યના શિક્ષણ વિભાગમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પાડવામાં આવી છે

આણંદ ખાતે મહિલાઓ માટે ૫ ઓગસ્ટ એ રોજગાર ભરતી મેળો

આણંદ ખાતે મહિલાઓ માટે ૫ ઓગસ્ટ એ રોજગાર ભરતી મેળો. ૧૦ પાસથી લઈને અનુસ્નાતક કક્ષા સુધી ફક્ત મહિલાઓ માટે.

ડીપ્લોમાં ડીગ્રી થયેલા એન્જીનીયર કડી છત્રાલ પાસે કંપનીમાં જોઈએ છે

ડીપ્લોમાં ડીગ્રી થયેલા એન્જીનીયર કડી છત્રાલ પાસે કંપનીમાં જોઈએ છે. Reference : Vishal Parmar, (From Kasor, now Vadodara)

Zed MS ME નાના ઉદ્યાગો ના સર્ટીફીકેશન ની કામગીરી માટે ઉમેદવાર આવકાર્ય

સેન્ટ્રલ ગર્વમેન્ટ ની યોજના અંતર્ગત નાના ઉદ્યાગો ના સર્ટીફીકેશન ની કામગીરી માટે ઉમેદવાર આવકાર્ય ગ્રેજયુએશન પૂરૂ કરેલ અપ ડાઉન કરી શકે તેવા ઉમેદવાર સંપર્ક કરવો તાલીમ આપવામાં આવશે પગાર ધોરણ કામગીરી આધારીત રહેશ

રેલ્વેમાં એન્જીનીયરની જાહેરાત છેલ્લી તારીખ ૨૯ ઓગસ્ટ છે.

રેલ્વેમાં એન્જીનીયરની જાહેરાત છે. છેલ્લી તારીખ ૨૯ ઓગસ્ટ છે.

HMC & VMC MACHINE OPERATOR 1-3 વર્ષ ના અનુભવી ઓપરેટર જોઈએ છે

HMC & VMC MACHINE OPERATOR ઓછામાં ઓછા 1-3 વર્ષ ના અનુભવી ઓપરેટર જોઈએ છે

ફેબ્રીકેશન કામના અનુભવી વર્કર, ફીટર, વેલ્ડર, હેલ્પર, ગેસ કટર તાત્કાલિક જોઈએ છે.

ફેબ્રીકેશન કામના અનુભવી વર્કર જોઈએ છે ૧) ફીટર ૨) વેલ્ડર ૩) હેલ્પર ૪) ગેસ કટર તાત્કાલિક જોઈએ છે

Pvt કંપની માં છોકરા છોકરી ઓ ની જરૂર છે અભ્યાસ 9 પાસ થી ગ્રેજ્યુએટ એડ્રેસ. વર્ગો કોમ્પલેક્ષ નડીયાદ

Pvt કંપની માં છોકરા છોકરી ઓ ની જરૂર છે અભ્યાસ 9 પાસ થી ગ્રેજ્યુએટ એડ્રેસ. વર્ગો કોમ્પલેક્ષ નડીયાદ

એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ, મેનેજર, પ્રોબેશન ઓફિસર માટે ભરતી

એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ, મેનેજર, પ્રોબેશન ઓફિસર માટે ભરતી

કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોની ભરતી પરીક્ષા ( Class 1-2 ) ની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ

આ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રશિક્ષણ વર્ગ છે, નોકરીની જાહેરાત નથી

રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૦ વર્ષમાં હાથ ધરવામાં આવનાર ભરતી કેલેન્ડર

રાજય સરકારશ્રી દ્વારા આગામી દસ વર્ષ માટેનુ ભરતી કેલેન્ડર આખરી કરી પ્રસિદ્ધ કરવામા આવેલ છે.

344 સ્કૂલમાં કોમ્પ્યુટર શિક્ષકની ભરતી 15 જુલાઈ તારીખ લાસ્ટ

દરેક સ્કૂલમાં કોમ્પ્યુટર શિક્ષકની ભરતી છે.. 15 તારીખ લાસ્ટ છે.

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત વિવિધ યોજનાનો લાભ લેવા સારુ

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત વિવિધ યોજનાનો લાભ લેવા સારુ. રાજ્ય સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ યોજના અમલમાં છે જેવી કે સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ

વિદ્યુત સહાયક ગ્રેડ-1-(ઈલેક્ટ્રીકલ) ની ભરતી

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પો. લિમિટેડ હેઠળ વિદ્યુત સહાયક (પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-1 (ઇલેક્ટ્રિકલ)) ની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે.

GSRTC કંડકટરમાં દિવ્યાંગ માટેની ભરતી શરૂ. ૦૩/૦૭/૨૦૨૪ થી ૧૭/૦૭/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે.

GSRTC કંડકટરમાં દિવ્યાંગ માટેની ભરતી શરૂ. ૦૩/૦૭/૨૦૨૪ થી ૧૭/૦૭/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે.

ITI FITTER Quality Inword માં કામ કરી શકે તેવા કામદાર જોઈએ છે

ITI FITTER Quality Inword માં કામ કરી શકે તેવા કામદાર જોઈએ છે ડ્રોઈંગ અને ઇન્સ્ટ્રુમેન્ટ નું કમ્પલેટ નોલેજ હોય તેમણે જ નીચે આપેલ નંબર ઉપર ફોન કરવો.

જામનગર ખાતે 11 જુલાઈ 2024 થી 20 જુલાઈ 2024 દરમિયાન આર્મી ભરતી રેલી

11 જુલાઇ 2024 થી 20 જુલાઇ 2024 દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભાવનગર ખાતે આર્મી ભરતી રેલી આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર

બિલ (પાદરા - વડોદરા રોડ ) પાસે એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરી શકે તેવા નીચે જણાવેલ પોસ્ટની ભરતી

બિલ (પાદરા - વડોદરા રોડ ) પાસે એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરી શકે તેવા નીચે જણાવેલ પોસ્ટની ભરતી 1) લેથ મશીન ઓપરેટર્સ 2) મિલિંગ મશીન ઓપરેટર્સ 3) વાયરકટ મશીન ઓપરેટર 4) કટીંગ ઓપરેટર્સ 5) સ્ટ્રેચિંગ મશીન ઓપરેટર્સ 7) પ્રેસ મશીન ઓપરેટર્સ 8) ઇલેક્ટ્રિશિયન (Maintenance)

ફક્ત બહેનો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાઇફ મા ઓનરોલ ની ઓફિસર જોબ

ફક્ત બહેનો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાઇફ મા ઓનરોલ ની ઓફિસર જોબ. અમદાવાદ અને આજુબાજુના 30 કિલોમીટર પૂરતી જ છે.

સેનિટરી ઇન્સ્પેક્ટર ભરતી 2024 નવી મંજુર કરવામાં આવેલ ૨૪૮ જગ્યાઓની તાલુકાવાર ફાળવણી

સેનિટરી ઇન્સ્પેક્ટર ભરતી 2024 નવી મંજુર કરવામાં આવેલ ૨૪૮ જગ્યાઓની તાલુકાવાર ફાળવણી

ITI ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ રજૂઆતો બાદ તારીખ ૩૦-૬-૨૦૨૪ રોજ સાંજે ૫-૦૦ કલાક સુધી લંબાવવા માં આવી છે

ITI ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ રજૂઆતો બાદ તારીખ ૩૦-૬-૨૦૨૪ રોજ સાંજે ૫-૦૦ કલાક સુધી લંબાવવા માં આવી છે

INA TechFM પેરોલ પર વડોદરામાં તાત્કાલિક માણસોની જરૂર છે

INA TechFM પેરોલ પર વડોદરામાં તાત્કાલિક માણસોની જરૂર છે, લાભો: ડ્યુટી ભોજન, PF, ESIC, બોનસ અને રજા

ટોરેન્ટ પાવરમાં ડેસ્ક ઓપરેશન એન્જિનિયર માટે ઇન્ટરવ્યુ

ટોરેન્ટ પાવરમાં ડેસ્ક ઓપરેશન એન્જિનિયર માટે ઇન્ટરવ્યુ

સિવિલ હોસ્પિટલ નડિયાદમાં સ્ટાફ નર્સની અને અન્ય સ્ટાફની જરૂર છે

સિવિલ હોસ્પિટલ નડિયાદમાં સ્ટાફ નર્સની જરૂર છે

Postal Assistant

પોસ્ટલ આસિસ્ટન્ટની જાહેરાત

બેંક ઓફ બરોડા માં 627 જગ્યા પર ભરતી

ડભોઈ રેલ્વે સ્ટેશનની આવશ્યકતા બોલેરો કેમ્પરની જરૂરિયાત સરકારી કરાર

ડભોઈ રેલ્વે સ્ટેશનની આવશ્યકતા બોલેરો કેમ્પરની જરૂરિયાત સરકારી કરાર
Paroti