ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 05 September 2024
RRB Paramedical Recruitment 2024 : રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
| સંસ્થાનું નામ | રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ |
| કુલ જગ્યા | 1376 |
| જાહેરાત ક્રમાંક | CEN No. 04/2024 |
| પોસ્ટનું નામ | પેરામેડિકલ પોસ્ટ |
| અરજી મોડ | ઓનલાઈન |
| છેલ્લી તારીખ | 16/09/2024 |
| અધિકૃત વેબસાઇટ | https://www.rrbapply.gov.in |
રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 1376 જગ્યાઓ પેરામેડિકલ પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
આ માટે ઉમેદવારોએ https://www.rrbapply.gov.in/ વેબસાઈટ પર તા.16/09/2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત ની વેબસાઈટ https://www.rrbapply.gov.in/ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.જેઓ RRB Paramedical Recruitment 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Railway Recruitment Board Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.
| RRB Recruitment 2024 | મહત્વપૂર્ણ તારીખો |
| અરજીની છેલ્લી તારીખ | 16/09/2024 |
| ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
| વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
રેલ્વે પેરામેડિકલ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://www.rrbapply.gov.in/ છે.
નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.
03 Sep, 24
નડિયાદ, પેટલાદ, આણંદ, વિ.વિ.નગર, કે અન્ય જગ્યાએ જે લોકો ઓનલાઇન ફોર્મ ભરી આપવાની કામગીરી કરતા હોય ત
07 Sep, 24
પેટલાદ કોલેજમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) વોક-ઇન ઇન્ટરવ્યુ ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૪ સમય : સવારે ૧૦: