Created date : 13 August 2024

આણંદ જીલ્લાના બોરસદ પોલીસ સ્ટેશનના PSI હિમાંશુભાઈ અંબાલાલભાઈને ઈ કોપ એવોર્ડ મળ્યો

#ઈ_કોપ_એવોર્ડ_મળવા_બદલ_ખૂબ_ખૂબ_અભિનંદન
આણંદ જીલ્લાના બોરસદ પોલીસ સ્ટેશનના PSI #એચ_એ_રિષિન ને પોકેટકોપની વાહન સર્ચ એપ્લીકેશનનો ઉપયોગ કરી આણંદ,ગાંધીનગર,અમદાવાદ ગ્રામ્ય તથા ખેડા જીલ્લાના રીક્ષા ચોરીના ૦૯ ગુના શોધી આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા ૧૧,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી આધુનિક તકનીકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે ગુજરાત રાજ્ય ગાંધીનગર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ના હસ્તે #ઈ_કોપ_એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન…

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajshortnews

Category

Petli ramanbhai B parmar in laws besnu

13 Aug, 24

પેટલી ના સક્રીય સભ્ય રમણભાઇ બી પરમારના સસરા નું બેસણું તા 15/08/24 ને ગુરુવાર ના રોજ બોચાસણ રાખેલ છે

Shri Harsadbhai's mother naniben manilal makwana besnu at 15 august 2024 nadiad

14 Aug, 24

શ્રી હર્ષદભાઈના માતૃશ્રીનું બેસણું તા ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ નડિયાદ મુકામે રાખેલ છે.


Paroti