અહી સમાજના સંક્ષિપ્ત સમાચાર દર્શાવીશું. જેવા કે બેસણું, સિદ્ધિ, વિવિધ માહિતિઓ અહી મુકવામાં આવશે. આપ પણ આમાં ફાળો આપી શકો છો. આપની આજુબાજુની માહિતી અમને મોકલો, અમે એને અહી મુકીશું.
સમાચાર | માહિતી |
---|---|
પલાણા ખાતે સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સગડી મળેલ છે | પલાણા ખાતે સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સગડી મળેલ છે |
દંતાલીના સ્વ. કનુભાઈ હીરાભાઈ પરમારનુ બેસણું તા. ૦૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ એમના નિવાસ સ્થાને (પેટલાદ દંતાલી) રાખેલ છે | સ્વ. કનુભાઈ હીરાભાઈ પરમારનુ બેસણું તા. ૦૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ વાગે એમના નિવાસ સ્થાને (પેટલાદ દંતાલી) રાખેલ છે. |
સોજીત્રાના શ્રી પાર્વતીબેનનું બેસણું 1 ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ સોજીત્રા મુકામે એમના નિવાસસ્થાને રાખેલ છે | સ્વ. પાર્વતીબેન જશભાઈ મકવાણાનું દુઃખદ અવસાન ૨૬/૧૧/૨૦૨૪ ને મંગળવાર ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ અમારા નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે |
ચાંગાના શ્રી રાજેન્દ્ર જાદવને મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું | ચાંગાના શ્રી રાજેન્દ્ર જાદવને મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું. |
પેટલાદની બુલાખી મિલ ચાલીમાં રહેતા શ્રી નટુભાઈ બાબુભાઈ પરમારનું બેસણું તા ૨૮ ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ રાખેલ છે | પેટલાદની બુલાખી મિલ ચાલીમાં રહેતા શ્રી નટુભાઈ બાબુભાઈ પરમાર સ્વર્ગવાસ પામેલ છે. સદગતનું બેસણું તા ૨૮ ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ રાખેલ છે. |
ગામ નરસંડાના સ્વ. આર્યન પંકજકુમાર પરમારનું બેસણું તા. ૨૧મી ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ નરસંડા મુકામે રાખેલ છે | ગામ નરસંડાના સ્વ. આર્યન પંકજકુમાર પરમારનું બેસણું તા. ૨૧મી ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ રાખેલ છે. |
શ્રી દિનેશભાઈ પરમારનું બેસણું તા ૨૦ ઓક્ટોમ્બર ૨૦૨૪ ના રોજ એમના નિવાસસ્થાન નડિયાદ મુકામે રાખેલ છે. | શ્રી દિનેશભાઈ પરમારનું બેસણું તા 20 ઓક્ટોમ્બર ના રોજ એમના નિવાસસ્થાન નડિયાદ મુકામે રાખેલ છે. |
શ્રી નવયુવક ભજન મંડળ સ્વ. મનુભાઈ નાનજીભાઈ મકવાણાના ઘરે | શ્રી નવયુવક ભજન મંડળ દ્રારા આપણા ચાંગા ગામના વણકર સમાજમાં જ્યારે કોઈ મરણ પામે છે ત્યારે તેમના બેસણાના દિવસે 5 ભજન ગાઈ એમની આત્મા ને શાંતિ આપવામાં આવે છે |
સ્વ. મનુભાઈ નાનજીભાઈ મકવાણાનુ બેસણું તા. ૧૩/૧૦/૨૦૨૪ ને રવિવારે તેઓના નિવાસસ્થાને ચાંગામા રાખેલ છે | આપણા ચરોતર સમાજ ના વડીલ, ગામ ચાંગાના સ્વ. મનુભાઈ નાનજીભાઈ મકવાણાનુ બેસણું તા. ૧૩/૧૦/૨૦૨૪ ને રવિવારે સવારે ૯/૦૦ કલાકે તેઓના નિવાસસ્થાને ચાંગામા રાખેલ છે. |
સ્વ.જેઠાભાઈ પાંચાભાઇ વણકર, મુ પીજ નું બેસણું તારીખ 3 ઓક્ટોબર પીજ વણકરવાસ ખાતે રાખેલ છે. | આપણા સમાજના વડીલ સ્વ.જેઠાભાઈ પાંચાભાઇ વણકર, મુ પીજ નું ગતરોજ તારીખ 29 સપ્ટેમ્બરે નિધન થયું છે. જેઓનું બેસણું તારીખ 3 ઓક્ટોબર ને ગુરુવારે સવારે 9:00 થી 12 પીજ વણકરવાસ ખાતે રાખેલ છે |
કાસોર વણકરવાસમાં સ્થાપિત કરાયેલ વિઘ્નહર્તા દેવ ના વિસર્જન ટાણે ફળિયાના તમામ યુવાનો એ ગરબાની અને રાત્રે સમૂહ ભોજન આયોજન કર્યું હતું | આજે અનંત ચૌદશ ના દિવસે કાસોર વણકરવાસમાં સ્થાપિત કરાયેલ વિઘ્નહર્તા દેવ ના વિસર્જન ટાણે ફળિયાના તમામ યુવાનો એ ગરબાની મોજ માણી રાત્રે સમૂહ ભોજનનો આનંદ માણ્યો. |
અંધજ ખાતે સ્મશાન ભૂમિ વિશે સમાચાર | અંઘજ ઞામમાં સ્મશાન માટે નિમ થયેલ નથી. તેથી નરેન્દભાઈને માહીતી આપી છે. પોતે પંચાયતમાં સભ્ય છે તેથી આગળની કાયૅવાહી કરશે. |
ગંગાપુર ખાતે સ્મશાન ભૂમિ વિશે સમાચાર | ગંગાપુર ગામે સ્મશાન બાબતે જરૂરી અરજી અને પંચકાસના પેપર થઇ ગયા છે, તેમાં ગ્રામજનોની સહીઓ કરીને પંચાયતમાં પણ અપાઈ ગઈ છે. |
ટુંડેલ ખાતે સ્મશાનગૃહ વિશે સમાચાર | આપણા ચરોતરના ટુંડેલ ગામમાં સ્મશાન સુધારણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મનુભાઈ અને ગ્રામજનોને ખુબ અભિનંદન. |
Dress Making (સીવણ) નો એક વર્ષ નો એનસીવીટી કૉર્સ દર મહીને ૪૦૦ રૂપિયા સ્કોલરશીપ મળશે | Dress Making (સીવણ) નો એક વર્ષ નો એનસીવીટી કૉર્સ દર મહીને ૪૦૦ રૂપિયા સ્કોલરશીપ મળશે |
સ્વ. રતિલાલ મોહનભાઈ વણકર નું બેસણું 29-08-2024 ગુરુવાર ના રોજ વરિયા પ્રજાપતિની વાડી નડિયાદ મુકામે રાખેલ છે | સ્વ. રતિલાલ મોહનભાઈ વણકર નું બેસણું 29-08-2024 ગુરુવાર ના રોજ વરિયા પ્રજાપતિની વાડી નડિયાદ મુકામે રાખેલ છે |
હવે ચિંતા ના કરશો મહિપતસિંહ કી પાઠશાળા તમારી સાથે છે. 45 દિવસ નો કોર્ષ જે તમારું જીવન બદલી નાખશે | મહિપતસિંહ કિ પાઠશાલા. આ બધા કોર્ષ માંથી તમને જે સારો લાગે એ કોર્ષમાં એડમિશન લઇ લો અને બાકી બીજું બધું અમારા ઉપર છોડી દો |
શ્રી હર્ષદભાઈના માતૃશ્રીનું બેસણું તા ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ નડિયાદ મુકામે રાખેલ છે. | શ્રી હર્ષદભાઈના માતૃશ્રીનું બેસણું તા ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ નડિયાદ મુકામે રાખેલ છે. |
આણંદ જીલ્લાના બોરસદ પોલીસ સ્ટેશનના PSI હિમાંશુભાઈ અંબાલાલભાઈને ઈ કોપ એવોર્ડ મળ્યો | આણંદ જીલ્લાના બોરસદ પોલીસ સ્ટેશનના PSI એચ. એ. રિષિન ને ઈ કોપ એવોર્ડ મળવા બદલ ખૂબ અભિનંદન |
પેટલી ના સક્રીય સભ્ય રમણભાઇ બી પરમારના સસરા નું બેસણું તા 15/08/24 ને ગુરુવાર ના રોજ બોચાસણ રાખેલ છે | પેટલી ના સક્રીય સભ્ય રમણભાઇ બી પરમારના સસરા નું બેસણું તા 15/08/24 ને ગુરુવાર ના રોજ બોચાસણ રાખેલ છે |
આપણાં પોતાના સક્રિય કાર્યકર હર્ષદભાઈ મણિલાલ મકવાણા, નડિયાદના માતૃ શ્રી નાનીબેન મણીલાલ મકવાણાની અંતિમયાત્રા તા ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ સોમવારે સવારે ૯:૩૦ વાગે રાખેલ છે | આપણાં પોતાના સક્રિય કાર્યકર હર્ષદભાઈ મણિલાલ મકવાણા, નડિયાદના માતૃ શ્રી નાનીબેન મણીલાલ મકવાણાની અંતિમયાત્રા તા ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ સોમવારે સવારે ૯:૩૦ વાગે રાખેલ છે |
રાજુભાઈ દાઉદભાઈ પરમારનું બેસણું તા ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ રવિવાર ના રોજ રાખેલ છે | રાજુભાઈ દાઉદભાઈ પરમારનું બેસણું તા ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ રવિવાર ના રોજ રાખેલ છે |
ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ – ૬માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ જોગ | ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માંધોરણ – ૬માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ જોગ****તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ દરમિયાન જન્મેલ વિદ્યાર્થીઓપ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે****છોકરા – છોકરીઓ માટે અલગ અલગ રહેવા – જમવાની નિશુલ્ક સુવિધાઓ****આણંદ, સોમવાર :: જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યા અનુસાર ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર […] |
મેડીકલ, ડેન્ટલ, આર્યુવેદિક, હોમિયોપથી એડમીશન બાબત | મેડીકલ, ડેન્ટલ, આર્યુવેદિક, હોમિયોપથી એડમીશન બાબત ઓનલાઈન રજીસ્ટ્રેશન જાહેરાત |
સ્મશાનને લગતા સમાચાર. પેટલી પેટલી ગામના વણકર મિત્રોએ સ્મશાન જમીનની માહિતી મેળવી લીધી | સ્મશાનને લગતા સમાચાર. પેટલી પેટલી ગામના વણકર મિત્રોએ સ્મશાન જમીનની માહિતી મેળવી લીધી. |
કનુભાઈ છોટાભાઈ પરમાર (ગામ જેસરવા) નું બેસણું 1 ઓગસ્ટ ૨૦૨૪ ગુરુવાર ના રોજ જેસરવા ખાતે રાખેલ છે. | કનુભાઈ છોટાભાઈ પરમાર (ગામ જેસરવા) નું બેસણું 1 ઓગસ્ટ ગુરુવાર ના રોજ જેસરવા ખાતે રાખેલ છે. |
સ્મશાનને લગતા સમાચાર. ટૂંડેલ ગ્રામ પંચાયતના સ્મશાનભુમીનો પ્રશ્ન હલ | ટૂંડેલ ગ્રામ પંચાયતના અનુસૂચિત સભ્ય શ્રી મનુભાઈ પરમાર દ્વારા તેમજ ત્યાંના રહીશોના સહકારથી સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરાવી, ગ્રાન્ટ મંજુર કરાવી સ્મશાનભુમીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો. |
સ્મશાનને લગતા સમાચાર, બાકરોલ ગામમાથી જિજ્ઞેશભાઈ, પ્રકાશભાઈ અને વણકર વાસના મિત્રોએ મળીને સ્મશાન સુધારણાની જબરજસ્ત જુંબેશ | સ્મશાન અંગેના સમાચાર ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું)ના માર્ગદર્શન હેઠળ બાકરોલ ગામમાથી જિજ્ઞેશભાઈ, પ્રકાશભાઈ અને વણકર વાસના મિત્રોએ મળીને સ્મશાન સુધારણાની જબરજસ્ત જુંબેશ ચલાવી છે.તેઓને સ્મશાન સુધારણા અંગે૧. નગરપાલિકા૨. MLA સાહેબ શ્રી૩. MP સાહેબ શ્રીને રૂબરૂમાં મળીને અરજીઓ આપી છે. ચૂટણી પેહલા પણ બાકરોલના મિત્રો MP, MLA સાહેબને મળી સ્મશાનના કામોની ઝીણવટતા ભરી રજૂઆત કરેલ હતી. […] |
વણકર ગણપતભાઈ ગલાભાઈ (બુલાખી ચાલી ના છે હાલ વડોદરા રહે છે )નું બેસણું તા.૩૦/૦૬/૨૦૨૪ (રવિવાર)ના રોજ વડોદરામાં રાખેલ છે. | વણકર ગણપતભાઈ ગલાભાઈ (બુલાખી ચાલી ના છે હાલ વડોદરા રહે છે )નું બેસણું તા.૩૦/૦૬/૨૦૨૪ (રવિવાર)ના રોજ વડોદરામાં રાખેલ છે. |
સ્મશાનને લગતા સમાચાર. પીજ, રામપુર અને ગંગાપુર ગામમા સ્મશાન નીમ નથી. | સ્મશાનને લગતા સમાચાર. પીજ, રામપુર અને ગંગાપુર ગામમા સ્મશાન નીમ નથી. |