ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 31 August 2024
એક વધુ સમાચાર સ્મશાન અંગે ભાઇઓ,
અંઘજ ઞામમાં સ્મશાન માટે નિમ થયેલ નથી. તેથી નરેન્દભાઈને માહીતી આપી છે. પોતે પંચાયતમાં સભ્ય છે તેથી આગળની કાયૅવાહી કરશે.
આપણી પ્રવુતિ વિષે માહિતી આપી છે
આભાર અરવિદભાઇ પરમાર
નરેન્દ્રભાઈ, અંધજ આપશ્રીને કોઇ પણ જરૂરિયાત હોઈ તો અમોને જણાવજો. અમે સંપૂર્ણપણે મદદરૂપ થઈશુ.
નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.
31 Aug, 24
ગંગાપુર ગામે સ્મશાન બાબતે જરૂરી અરજી અને પંચકાસના પેપર થઇ ગયા છે, તેમાં ગ્રામજનોની સહીઓ કરીને àª
18 Sep, 24
આજે અનંત ચૌદશ ના દિવસે કાસોર વણકરવાસમાં સ્થાપિત કરાયેલ વિઘ્નહર્તા દેવ ના વિસર્જન ટાણે ફળિયાનàª