ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 23 August 2024
Dress Making (સીવણ) નો એક વર્ષ નો એનસીવીટી કૉર્સ માં અમારી ત્યાં હજી સીટો ખાલી છે….. SC/St/obc ને દર મહિને ૪૦૦ રૂપિયા જનરલ ને ૨૦૦ રૂપિયા શિષ્યવૃતિ મળશે….. !ઉમર ની કોઈ બાંધ છોડ નથી. ઓછામાં ઓછું ભણતર ધોરણ-8 ને ઓછામાં ઓછી ઉંમર 14……
એડમિશન 27/08/2024 થી 31/08/2024 સુધી ચાલશે.
સંપર્ક:-9724889294
આણંદ આઇ ટી આઇ,
લાંભવેલ રોડ,
ગ્રીડ ચોકડી પાસે.
નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.
23 Aug, 24
સ્વ. રતિલાલ મોહનભાઈ વણકર નું બેસણું 29-08-2024 ગુરુવાર ના રોજ વરિયા પ્રજાપતિની વાડી નડિયાદ મુકામે રાà
31 Aug, 24
આપણા ચરોતરના ટુંડેલ ગામમાં સ્મશાન સુધારણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મનુભાઈ અને ગ્રામજà