ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 30 September 2024

શ્રી જેઠાભાઇ પાંચાભાઇ વણકર.. મુ. પીજ ગતરોજ તારીખ, 29/9/2024 ના રોજ દેવલોક પામ્યા છે… જે ઘણુંજ માઠું થયેલ છે….
સદ્દગત નું બેસણું તારીખ. 3/10/2024 ને ગુરુવાર ના રોજ સવારે 9:00 થી 12:00 કલાકે રાખેલ છે
વણકર વાસ. પીજ
ભગવાન સદ્દગત ના આત્માને શાંતિ આપો…..
પરિવાર ને આ કારમો ઘા સહન કરવા શક્તિ આપો….
આ વિકટ પરિસ્થિતિ માં સમાજ આપની સાથે છે.
હર્ષદ મકવાણા
ચરોતર વણકર સમાજ (સાડી ચારસો પરગણું )
નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.
18 Sep, 24
આજે અનંત ચૌદશ ના દિવસે કાસોર વણકરવાસમાં સ્થાપિત કરાયેલ વિઘ્નહર્તા દેવ ના વિસર્જન ટાણે ફળિયાનàª
09 Oct, 24
આપણા ચરોતર સમાજ ના વડીલ, ગામ ચાંગાના સ્વ. મનુભાઈ નાનજીભાઈ મકવાણાનુ બેસણું તા. ૧૩/૧૦/૨૦૨૪ ને રવિવàª