માં આદ્યશક્તિના આરાધના પર્વ સમા નવલી નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે ચરોતર વણકર સમાજ દ્વારા પેટલાદ કોમ્યુનિટી હોલ ખાતે ચાલુ સાલથી સૌપ્રથમ વખત નવરાત્રીનો આરંભ કરવામાં આવેલ છે.
Read Moreતારીખ ૧લી ઓક્ટોમ્બર એટલે કે વણકર દિવસ ને યાદગાર બનાવવા માટે ચરોતર વણકર સમાજ (૪૫૦ પરગણું) તરફથી પેટલાદ કોમ્યુંનીટી હોલ ખાતે રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પનાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
Read Moreવિશ્વ વણકર દિવસ ની તમામ વણકર ભાઈઓ, બેહનો, માતાઓ, વડીલો, યુવા મિત્રો, બાલિકાઓ, સૌને હાર્દિક શુભકામનાઓ….એક પ્રયત્ન મહાજન તરીકે વણકર સમાજ ને જે માન મળતું હતું તે મેળવવા ની દિશા માં આગળ વધવા નો નિર્ધાર આજે કરીયે,,,, સૌને…. જય વીર માયાદેવ…જય સવૈયાનાથ….જય જોધલપીર… 🙏🙏🙏હર્ષદ મકવાણા ચરોતર વણકર સમાજ (સાડીચારસો પરગણું )
Read Moreજનજાગૃતિની સભા વડદલા, માણેજ, તારાપુર, સાંસેજ અને જલ્લા ખાતે યોજવામાં આવી. એકજ દિવસમાં ૫ ગામોમાં મીટીંગ યોજાઈ.
Read Moreજનજાગૃતિ સભા ટુંડેલ, રામોલ, મલાતજ અને ભવાનીપુરામાં યોજવામાં આવી. જનજાગૃતિ માટે ધમાકેદાર રવિવાર
Read Moreઆજે તો સફળ રવિવાર બની ગયો. એકજ દિવસમાં ૩ ગામોમાં સફળ જન જાગૃતિની સભાઓ યોજી. જેમાં 1. ભડકડ 2. ડભોઉ 3. ગંગાપુર ગામોનો સમાવેશ થાય છે.
Read Moreગ્રામજનો નીચેની યોજનાઓ ગોખી રાખો અથવા તમારી અંગત ડાયરીમાં લખી રાખો.... સમયાંતરે તલાટી સરપંચ ને યાદ અપાવતા રહો કે આ યોજનાઓનો લાભ ગામને મળ્યો કે નહિ....?
Read Moreસોજીત્રા ગામમાં ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણાની જન જાગૃતિની મીટીંગ થઇ'. ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો.
Read Moreચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણા તથા શિવશક્તિ મહિલા ભજન મંડળ પેટલાદ દ્વારા ગુરુપૂર્ણિમા તા-૨૧-૦૮-૨૦૨૪ રવિવાર ના દિવસે ગણપતપુરા તથા ઝાંઝરકાનો પ્રવાસ ગોઠવવામાં આવેલ.
Read Moreજન જાગૃતિની મીટીંગ નાર ગામમાં તા ૨૦ જુલાઈએ સાંજના 4 વાગે યોજવામાં આવી હતી.
Read More