ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 31 August 2024
આજે તો સફળ રવિવાર બની ગયો. એકજ દિવસમાં (૧૧ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ) ૩ ગામોમાં સફળ જન જાગૃતિની સભાઓ યોજી. જેમાં1.ભડકડ2.ડભોઉ3.ગંગાપુરગામોનો સમાવેશ થાય છે. ખાસ આભાર જેઓએ આ સભાઓ સફળ બનાવી.ત્રણે ગામમાં હાજર રહેલા કાર્યકર ભાઈઓ-બહેનો1. સંજય સોરલ, પલાણા 2. મનુભાઈ મકવાણા, ટુડેલ3.જગદીશભાઈ મકવાણા, ચાંગા4.પ્રકાશકુમાર, નડીયાદ5.બ્રિજેશ પરમાર, પલાણા6.મહેન્દ્રભાઈ પરમાર, પેટલી7. શાંતિલાલભાઈ, કાસોર8. અજયભાઈ, પેટલાદ સમાજ ના સળગતા પ્રશ્નો પર કામ કરવા માટે આહવાન કર્યું. સમાજમાં ખુરશી નહીં પરંતુ કામ મહત્વનું છે એ સમજાવ્યું. જય મહારાજ ખુબ ખુબ આભાર
14 Aug, 24
ગ્રામજનો નીચેની યોજનાઓ ગોખી રાખો અથવા તમારી અંગત ડાયરીમાં લખી રાખો.... સમયાંતરે તલાટી સરપંચ ને ય
31 Aug, 24
જનજાગૃતિ સભા ટુંડેલ, રામોલ, મલાતજ અને ભવાનીપુરામાં યોજવામાં આવી. જનજાગૃતિ માટે ધમાકેદાર રવિવાà
0 Comments