બહેનોએ ધર્મજ, કાણીસા, કણઝટ, પીપળોઇ ની મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા.
Read More
ધર્મજ ગામે ચરોતર વણકર સમાજનાં બેનર હેઠળ સમાજ જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read More
ચરોતર વણકર સમાજ ૪૫૦ પરગણું તરફથી એક મહત્વનો ખુલાસો. ચરોતર વણકર સમાજ ના નામે ₹100 ઉઘરાવી અને ફોર્મ ભરાવવામાં આવે છે જેને અમારી સાથે કોઈ લેવાદેવા નથી.
Read More
સુંદરણા ગામે જન જાગૃતિની મીટીંગ તા. 20 જુન ગુરુવારના રોજ યોજવામાં આવી. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પ્રશ્નોની ચર્ચા કરી.
Read More
તા. ૧૬/૦૬/૨૦૨૪ ના રોજ પલાણાં મુકામે મળેલ સ્મશાન સુધારણા નિર્માણ અંગેની સભામાં ખૂબ સારો પ્રતિસાદ મળેલ.
Read More
પલાણા, વસો, ગંગાપુર, રામપુર ગામમાં બહેનોની લગ્નવિષયક મીટીંગ રવિવાર તા-૧૬-૦૬-૨૦૨૪ ના રોજ મળી.
Read More
વડતાલ સ્વામિનારાયણ મંદિરના યાત્રિક ભંડાર ભુવન ખાતે ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું)ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અને સન્માન સમારંભનું આયોજન તારીખ 2 જુનને રવિવારે કરાયું હતું.
Read More
આપણા સમાજના ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન તથા સન્માન સમારંભનું આયોજન વડતાલ મુકામે કરેલ છે.
Read More
આજે તા. ૧૮ મે ૨૦૨૪ ના રોજ, શ્રી રામજી મંદિર, બાકરોલ મુકામે રાત્રે ૮:૩૦ કલાકે ચરોતર વણકર સમાજની જનજાગૃતિની બેઠક મળી. વણકર વાસના વડીલો, માતાઓ, બહેનોએ ખુબજ આત્મીયતાથી આવકાર આપ્યો.
Read More
વિદ્યાર્થી વિસા અને વર્ક પરમિટ વિસા માટેની વ્યક્તિગત મીટીંગ નડિયાદ ખાતે રાખવામાં આવી હતી. શ્રી દુર્ગેશભાઈ દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
Read More