ચરોતર વણકર સમાજમાં થતી બધી ઇવન્ટસને અહી કેલેન્ડરમાં તથા લીસ્ટ માં બતાવી છે.
તારીખ | ઇવેન્ટનું નામ | ઇવેન્ટની માહિતી |
---|---|---|
October 3, 2024 | ચરોતર વણકર સમાજ પેટલાદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024 | ચરોતર વણકર સમાજ પેટલાદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024 તારીખ ૩ ઓક્ટોમ્બર થી ૧૧ ઓક્ટોમ્બર રાખવામાં આવેલ છે. |
October 1, 2024 | બ્લડ ડોનેશન કેમ્પ | તારીખ ૧લી ઓક્ટોમ્બર (મંગળવાર) એટલે આપણો વણકર દિવસ આ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આપણે પેટલાદ કોમ્યુનિટી હોલ સરકારી દવાખાના પાસે(૧) બ્લડ ડોનેશન કેમ્પ (૨) નાના મોટા ધંધા સંકલન માટે તેઓ ની જાહેરાત (૩) હેલથ ચેકઅપ કાર્યક્રમ નું આયોજન કરેલ છે |
July 11, 2024 | પેટલીમાં જન જાગૃતિની સભા | ચરોતર વણકર સમાજ તરફથી , તારીખ ૧૧/૭/૨૪ ને સાંજે 6:00કલાકે પેટલી માં જન જાગૃતિ મિટિંગ છે. શ્રી મહેન્દ્રભાઈ ની આગેવાનીમાં અને એને સક્સેસફૂલ બનાવવાની જવાબદારી આપણા બધાની છે. જય મહારાજ |
June 29, 2024 | પેટલાદ ખાતે નિવૃત વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓનું સન્માન | ચરોતર હિંદુ વણકર સમાજ પેટલાદના દરેક સભ્યોને જણાવવાનું કે તા.૨૯/૦૬/૨૦૨૪ શનિવાર ના સાંજે ૬ વાગે કોમ્યુનિટી હોલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનું સન્માન તથા ગત વર્ષોમાં પોતાની ફરજમાંથી નિવૃત્ત થયેલા આપણાં સમાજના અગ્રણીઓનું પણ સન્માન સમારંભ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આપણા સમાજના દરેક સભ્યોને આ આયોજનની જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.તા […] |
June 23, 2024 | ધર્મજ ગામે રવિવાર ૨૩ જુનના રોજ સાંજે ૫:૩૦ કલાકે જનજાગૃતિની સભા | જય મહારાજ, જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આવતી કાલે તારીખ ૨૩ જુન ૨૦૨૪, રવિવાર, ધર્મજ ગામે સાંજે ૫:૩૦ કલાકે સભાનું આયોજન કરેલ છે. તમે આ સભામાં હાજરી આપી સમાજના કામમાં મદદરૂપ થશો? |
June 23, 2024 | લગ્ન વિષયક બાબતે રવિવારે ૨૩-૦૬-૨૦૨૪ બહેનો ધર્મજ, પીપળૉઈ, કાણીશા, વડદલા, કણિયા, ખડાણા, જોગણ મુલાકાત લેશે | જય મહારાજ, લગ્ન મુદ્દાના મહત્વના કાર્યક્રમ અંતર્ગત, આવતી કાલે રવિવાર સવારથી આપણા બહેનો ૧. ધર્મજ ૨. પીપળૉઈ ૩. કાણીશા ૪. વડદલા ૫. કણિયા ૬. ખડાણા ૭. જોગણ ગામોની મુલાકાત લેશે. આ ગામોમાં વસતા તમામ વણકર બહેનો વધુમાં વધુ લગ્ન બાબતમાં મદદરૂપ થાય એવી વિનંતી. વધુ માહિતી માટે સંપર્ક કરો Hemlataben Vaishnav Dodiya Naliniજય મહારાજહેમલતાબેન વૈષ્ણવ |
June 20, 2024 | સુંદરણા ગામે ગુરૂવાર, ૨૦-૦૬-૨૦૨૪ના રોજ સાંજે ૭:૦૦ કલાકે સમાજ જાગૃતિની સભા | જય મહારાજક મિત્રો, ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું) સુંદરણા ગામે આગામી ગુરૂવાર, ૨૦-૦૬-૨૦૨૪ના રોજ સાંજે ૭:૦૦ કલાકે સમાજ જાગૃતિની સભા આયોજિત કરી રહ્યું છે. શું આપ આ સભામાં સહભાગી બનશો? |
June 16, 2024 | લગ્ન વિષયક બાબતે રવિવારે ૧૬-૦૬-૨૦૨૪ પલાણા સવારે ૧૧ ની આસપાસ બહેનોની મીટીંગ | લગ્ન વિષયક બાબતે રવિવારે ૧૬-૦૬-૨૦૨૪ પલાણા સવારે ૧૧ ની આસપાસ મળીએ છીએ. લગ્નવિષયકનો મુદ્દો બહુજ અગત્યનો હોવાથી અને સાથે સાથે એમા મળેલ લગ્નના બાયોડેટાની સિક્યોરિટી જોતા બહેનોની ટીમ જે ગામમાં મિટિંગ રાખશે ત્યાં એ બાયોડેટા બધાની રુબરુમાં જ બતાવશે. નારીશક્તિ ટીમ હેમાબેન વૈષ્ણવ નલિનીબેન ડોડીયા પુષ્પાબેન મકવાણા ઉષાબેન વણકર ગીતાબેન પરમાર તો મહેરબાની કરીને તમારા […] |
June 16, 2024 | સ્મશાન બાબત ના પ્રશ્નોની મીટીંગ – તા. 16/6/2024 રવિવારે સાંજે 5:00 કલાકે પલાણા | જય મહારાજ સૌને, ચોમાસાનો સમય ઘણો જ નજીક આવી રહ્યો છે અને સ્મશાનનું કામ જેમ બને તેમ જલ્દીથી આગળ ધપે એ હેતુથી પલાણા ગામના સ્મશાનમાં રવિવારે તા ૧૬-૬-૨૪ ના રોજ સાંજે ૫ વાગ્યે મીટીંગ ગોઠવેલી છે. જેમાં પલાણા ચાંગા સોજીત્રા સુંદરણા પીજ ટુંડેલ કાસોર સિહોલ ગામના અગ્રણીઓ પલાણા ગામે પધારશે. આપને પણ આ મિટિંગમાં જોડાવું […] |