ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 26 June 2024
ચરોતર હિંદુ વણકર સમાજ પેટલાદના દરેક સભ્યોને જણાવવાનું કે તા.૨૯/૦૬/૨૦૨૪ શનિવાર ના સાંજે ૬ વાગે કોમ્યુનિટી હોલમાં ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી તારલાઓનું સન્માન તથા ગત વર્ષોમાં પોતાની ફરજમાંથી નિવૃત્ત થયેલા આપણાં સમાજના અગ્રણીઓનું પણ સન્માન સમારંભ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આપણા સમાજના દરેક સભ્યોને આ આયોજનની જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.
તા ૨૯/૦૬/૨૦૨૪
સ્થળ : કોમ્યુનિટી હોલ પેટલાદ
સમય : સાંજે ૬ વાગે
જમવાની વ્યવસ્થા પણ રાખેલ છે તો તેના પાસ સત્વરે લઈ જવા વિનંતી.
22 Jun, 24
જય મહારાજ, લગ્ન મુદ્દાના મહત્વના કાર્યક્રમ અંતર્ગત, આવતી કાલે રવિવાર સવારથી આપણા બહેનો ૧. ધર્મàª
09 Jul, 24
ચરોતર વણકર સમાજ તરફથી , તારીખ ૧૧/૭/૨૪ ને સાંજે 6:00કલાકે પેટલી માં જન જાગૃતિ મિટિંગ છે. શ્રી મહેન્દ્