Created date : 25 September 2024

બ્લડ ડોનેશન કેમ્પ

જય મહારાજ,

સૌ ને જણાવતા આનંદ અને ઉલ્લાસ ની લાગણી અનુભવું છું તારીખ ૧લી ઓક્ટોમ્બર (મંગળવાર) એટલે આપણો વણકર દિવસ આ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આપણે પેટલાદ કોમ્યુનિટી હોલ સરકારી દવાખાના પાસે
(૧) બ્લડ ડોનેશન કેમ્પ
(૨) નાના મોટા ધંધા સંકલન માટે તેઓ ની જાહેરાત
(૩) હેલથ ચેકઅપ

કાર્યક્રમ નું આયોજન કરેલ છે બ્લડ ડોનેશન કેમ્પ સર્વ સમાજ માટે ખૂલ્લો મુકેલ છે જેમાં તમે તમારા મિત્ર મંડળ અન્ય લોકો પણ આ બ્લડ ડોનેશન કેમ્પ માં પોતાનું બ્લડ ડોનેટ કરી શકે છે તો આવો સવ વણકર ભેગા મળી એક વણકર શ્રેષઠ વણકર બની આ કાર્યક્રમ ને સફળ બનાવી એ હુ અંકિત મકવાણા આપ સર્વ ને કાર્યક્રમ માં આમંત્રિત કરી આવકારું છું
નોંધ:- બ્લડ ડોનેટ કરનાર ભાઈ બહેન માટે ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા છે.
કાર્યક્રમ તા:-૧/૧૦/૨૦૨૪ મંગળવાર
સમય:- સવારે ૧૦ થી બપોર ૦૩ વાગ્યા સુધી
સ્થળ:- કોમ્યુનિટી હોલ સરકારી દવાખાના પાસે પેટલાદ
આભાર:- અંકીત મકવાણા
મો નં. :- 8401898198

Tags

Category

પેટલીમાં જન જાગૃતિની સભા

09 Jul, 24

ચરોતર વણકર સમાજ તરફથી , તારીખ ૧૧/૭/૨૪ ને સાંજે 6:00કલાકે પેટલી માં જન જાગૃતિ મિટિંગ છે. શ્રી મહેન્દ્

ચરોતર વણકર સમાજ પેટલાદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024

30 Sep, 24

ચરોતર વણકર સમાજ પેટલાદ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2024 તારીખ ૩ ઓક્ટોમ્બર થી ૧૧ ઓક્ટોમ્બર રાખ


Paroti