ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની
Created date : 15 June 2024
લગ્ન વિષયક બાબતે રવિવારે ૧૬-૦૬-૨૦૨૪ પલાણા સવારે ૧૧ ની આસપાસ મળીએ છીએ.
લગ્નવિષયકનો મુદ્દો બહુજ અગત્યનો હોવાથી અને સાથે સાથે એમા મળેલ લગ્નના બાયોડેટાની સિક્યોરિટી જોતા
બહેનોની ટીમ જે ગામમાં મિટિંગ રાખશે ત્યાં એ બાયોડેટા બધાની રુબરુમાં જ બતાવશે.
નારીશક્તિ ટીમ
હેમાબેન વૈષ્ણવ
નલિનીબેન ડોડીયા
પુષ્પાબેન મકવાણા
ઉષાબેન વણકર
ગીતાબેન પરમાર
તો મહેરબાની કરીને તમારા સંતાનના બાયોડેટા વ્યવસ્થિત બનાવી ઉપરના નંબર પર મોકલી આપવા વિનંતી. – અને ચોક્કસ સંપર્ક થઈ શકે એમ ફોન નંબર અને સરનામું આપવુ.
હેમાબેન વૈષ્ણવ
ચરોતર વણકર મહિલા સમાજ (૪૫૦ પરગણું)
15 Jun, 24
જય મહારાજ સૌને, ચોમાસાનો સમય ઘણો જ નજીક આવી રહ્યો છે અને સ્મશાનનું કામ જેમ બને તેમ જલ્દીથી આગળ ધ