Created date : 15 June 2024

સ્મશાન બાબત ના પ્રશ્નોની મીટીંગ – તા. 16/6/2024 રવિવારે સાંજે 5:00 કલાકે પલાણા

જય મહારાજ સૌને,

ચોમાસાનો સમય ઘણો જ નજીક આવી રહ્યો છે અને સ્મશાનનું કામ જેમ બને તેમ જલ્દીથી આગળ ધપે એ હેતુથી પલાણા ગામના સ્મશાનમાં રવિવારે તા ૧૬-૬-૨૪ ના રોજ સાંજે ૫ વાગ્યે મીટીંગ ગોઠવેલી છે.
જેમાં

  • પલાણા
  • ચાંગા
  • સોજીત્રા
  • સુંદરણા
  • પીજ
  • ટુંડેલ
  • કાસોર
  • સિહોલ

ગામના અગ્રણીઓ પલાણા ગામે પધારશે.

આપને પણ આ મિટિંગમાં જોડાવું હોય તો સંપર્ક કરો:
@Sanjay Soral @Harshad Makwana

ખુબ ખુબ આભાર

Tags

Category

લગ્ન વિષયક બાબતે રવિવારે ૧૬-૦૬-૨૦૨૪ પલાણા સવારે ૧૧ ની આસપાસ બહેનોની મીટીંગ

15 Jun, 24

લગ્ન વિષયક બાબતે રવિવારે ૧૬-૦૬-૨૦૨૪ પલાણા સવારે ૧૧ ની આસપાસ મળીએ છીએ. લગ્નવિષયકનો મુદ્દો બહુજ અ

સુંદરણા ગામે ગુરૂવાર, ૨૦-૦૬-૨૦૨૪ના રોજ સાંજે ૭:૦૦ કલાકે સમાજ જાગૃતિની સભા

15 Jun, 24

જય મહારાજક મિત્રો, ચરોતર વણકર સમાજ(૪૫૦ પરગણું) સુંદરણા ગામે આગામી ગુરૂવાર, ૨૦-૦૬-૨૦૨૪ના રોજ સાં


Paroti