Created date : 08 May 2024

વિદેશમાં અભ્યાસ અથવા વર્ક પરમીટ માટે ફ્રી સેમીનાર ૧૨ મે ૨૦૨૪ પેટલાદ ખાતે રાખેલ છે

ચરોતર વણકર સમાજ આયોજિત વિદેશ સેમીનાર માં એર ટિકિટ, સ્ટુડન્ટ લોન, વર્ક પરમિટ, પરદેશમાં ઉપલબ્ધ વેકેન્સી અને બીજા નાના મોટા પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તારથી માહિતી આપવામાં આવશે.
 
આપણા સમાજનો યુવા વર્ગ ખોટી રીતે ન છેતરાતા સાચી દિશામાં આગળ વધે એ હેતુથી આપણે વિદેશ બાબત એક સેમીનારનું આયોજન ૧૨ મે ૨૦૨૪, રવિવારના રોજ પેટલાદ ખાતે  કરેલ છે. આશા રાખીએ દરેક આનો લાભ લે. 
 
અહી આપેલા કયુંઆર કોડને સ્કેન કરીને રજીસ્ટર કરી  શકો છો. રજીસ્ટર કરવાથી આયોજકોને આયોજન કરવામાં સુગમતા રહેશે.
 
વણકર ભાઈ બહેન અને વડીલો આપણા યુવાનો માટે વિદેશ વર્ક પરમિટ અને અભ્યાસ માટે સેમિનાર યોજાવાના છીએ તેમાં ચરોતર વણકર સમાજ નું એક પણ ગામ બાકી ના રહે જેમને જરૂર છે તેમને આનો લાભ મળે એવી જાહેરાત કરી બધાંને સાચું માર્ગદર્શન મળી રહે એવો પ્રયાસ કરીએ.
આપણે ઉત્સાહિત રહીએ બીજાનો ઉત્સાહ વધારીએ

Category Blog

ચરોતર વણકર સમાજના નિયમો

08 May, 24

ચરોતરમાં રહેતા હિન્દુ વણકર સમાજને એક કરવા માટે આ ગ્રુપ બનાવેલ છે. અહી રાજનીતિ, હિંસા કે ધર્મ માટ

વિદેશમાં અભ્યાસ તથા વર્ક પરમીટ માટે ફ્રી સેમીનાર ૧૨ મે ૨૦૨૪ ના રોજ પેટલાદ ખાતે સંપન્ન થયો

12 May, 24

વિદેશમાં અભ્યાસ અને વર્ક પરમીટ માટેનો સેમીનાર આજે પેટલાદમાં રાખવામાં આવ્યો હતો. ૧૦૦ જેટલા વિદ


0 Comments

Leave a Reply

Paroti