Created date : 29 June 2024

બિલ (પાદરા - વડોદરા રોડ ) પાસે એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરી શકે તેવા નીચે જણાવેલ પોસ્ટની ભરતી

બિલ (પાદરા – વડોદરા રોડ ) પાસે એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરી શકે તેવા નીચે જણાવેલ પોસ્ટની અમે ભરતી કરી રહ્યા છે

1) લેથ મશીન ઓપરેટર્સ
2) મિલિંગ મશીન ઓપરેટર્સ
3) વાયરકટ મશીન ઓપરેટર
4) કટીંગ ઓપરેટર્સ
5) સ્ટ્રેચિંગ મશીન ઓપરેટર્સ
7) પ્રેસ મશીન ઓપરેટર્સ
8) ઇલેક્ટ્રિશિયન (Maintenance)
9) ફિટર ( Maintenance )
10) મિકેનિકલ એન્જિનિયર (QC)
11) મિકેનિકલ એન્જિનિયર (PROD)
12 ) 8/10/12 પાસ હેલ્પર્સ
13) ટૂલ અને ડાઇ મેકર
14) ઇન્સ્ટુમેન્ટ મિકેનિકલ
15) ફર્નેસ હેલ્પર
16) ફ્રેશર (ફિટર, ટર્નર, મશીનિસ્ટ, CNC , VMC)
17) ફ્રેશર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર

નૉધ……
8 કલાકની નોકરી…
યુનિફોર્મ , સેફ્ટી શુઝ ,હેલ્મેટ કંપની દ્વારા આપવામાં આવે છે
PF, ESIC, દિવાળી બોનસ ,કેન્ટીન વગેરે
દર મહિને 7મીએ નિયમિત પગાર

Contact Soon for Interview….
Industrial Manpower Supply
Umeshbhai ( IMS ) : 8849037488
Mail : recruiter1.ims@gmail.com

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajjobs

Category Job

only for ladies state bank of india life onrole office job

29 Jun, 24

ફક્ત બહેનો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાઇફ મા ઓનરોલ ની ઓફિસર જોબ. અમદાવાદ અને આજુબાજુના 30 કિલોમ

Army recruitment rally at 11 July 2024 to 20 July 2024 at Jamnagar

03 Jul, 24

11 જુલાઇ 2024 થી 20 જુલાઇ 2024 દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભાવનગર ખાતે આર્મી ભરતી રેલી આર


Paroti