Created date : 12 July 2024

રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૦ વર્ષમાં હાથ ધરવામાં આવનાર ભરતી કેલેન્ડર

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષમાં હાથ ધરવામાં આવનાર બિનતાંત્રિક સંવર્ગની કામગીરીની વિગતોઃ
રાજય સરકારશ્રી દ્વારા આગામી દસ વર્ષ માટેનું ભરતી કેલેન્ડર આખરી કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે ૨૦૨૩ના કેલેન્ડર વર્ષમાં જુદાજુદા બિન-તાંત્રિક સંવર્ગોની ભરવાની થતી જગ્યાઓ માટે મંડળને મળેલ બિન-તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેના માંગણા પત્રકોની ચકાસણી કરી નીચે દર્શાવ્યા મુજબના ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ના બિન-તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી ભરતી પ્રક્રિયા હાથ ધરી પૂર્ણ કરવાની કામગીરીનું આયોજન છે.

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajjobs

Category

Computer teacher required in 344 schools last date 15

11 Jul, 24

દરેક સ્કૂલમાં કોમ્પ્યુટર શિક્ષકની ભરતી છે.. 15 તારીખ લાસ્ટ છે.

Coaching Class for Preparation of Central Government Offices and Public Enterprises Recruitment Examination (Class 1-2)

18 Jul, 24

આ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રશિક્ષણ વર્ગ છે, નોકરીની જાહેરાત નથી


Paroti