Created date : 29 June 2024

ITI ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ રજૂઆતો બાદ તારીખ ૩૦-૬-૨૦૨૪ રોજ સાંજે ૫-૦૦ કલાક સુધી લંબાવવા માં આવી છે

ITI (આર.ટી.આઈ.)ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ રજૂઆતો બાદ લંબાવવા માં આવી છે તારીખ ૩૦-૬-૨૦૨૪ રોજ સાંજે ૫-૦૦ કલાક સુધી રાખવામાં આવી છે ઉમેદવારો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે (સરકારી/ગ્રાન્ટ-ઇન-એડ/ સ્વનિર્ભર આઈટીઆઈ ITI તમામ માટે)

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamaj

Category Job

Urgent Manpower Needed at INA TechFM Payroll

27 Jun, 24

INA TechFM પેરોલ પર વડોદરામાં તાત્કાલિક માણસોની જરૂર છે, લાભો: ડ્યુટી ભોજન, PF, ESIC, બોનસ અને રજા

sanitary inspector recruitment 2024 district wise vacancy

29 Jun, 24

સેનિટરી ઇન્સ્પેક્ટર ભરતી 2024 નવી મંજુર કરવામાં આવેલ ૨૪૮ જગ્યાઓની તાલુકાવાર ફાળવણી


Paroti