Created date : 14 August 2024

10 ફિલ્ડ વર્કર વિદ્યાનગરમાં જોઈએ છે. બોરસદ તાલુકામાંં કાર્ય કરવાનું રહેશે.

નોકરી માટેની જાહેરાત
સંસ્થા : આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર.

હોદ્દો : ફિલ્ડવર્કર
કુલ જગ્યાઃ 10
કામગીરી : સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કુપોષિત બાળકોના આરોગ્યની સાર-સંભાળ
કાર્યક્ષેત્ર : બોરસદ તાલુકો
અંદાજીત પગારધોરણ : 10,000/- પ્રતિ માસ મુસાફરી ખર્ચ
લાયકાત: ધોરણ 12 પાસ કે તેથી વધુ,, અનુભવીને પ્રાથમિકતા.
ઈન્ટરવ્યુ:
તારીખ : 23/08/2024
સમય : સવારે 11.00 કલાકે

સ્થળ:
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર,
ગાયત્રી ડાઇનિંગ હોલની બાજુમાં,
નાના બજાર,
વિદ્યાનગર, આણંદ.

નોંધ : તમારું CV/ BIO-DATA તા.20/08/2024 ને સાંજના 5:00 વાગ્યા સુધીમાં admin@ashadeepcentre.org ઊપર ઇ-મેઇલ થી કે 9265714730 નંબર પર વોટ્સએપ મારફતે મોકલી આપવું.

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ જોબ/ જગ્યા/નોકરીની માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajjobs

Category Job

Indian Army AGNIPATH Recruitment

11 Aug, 24

Indian Army AGNIPATH Recruitment and help the Jobless youth.. Vacancy : 46,000 Posts Job Role : Agniveer Qualify : 8th, 10th, 12th Age : 17 to 23 Salary : Rs.30,000 - 40,000

Recruitment is ongoing for office work

19 Aug, 24

ઓફિસના કામ માટે ભરતી ચાલુ છે. પરમેનન્ટ જોઈનીંગ વર્કઃ ઓફિસ વર્ક, ઓફલાઇન / ઓનલાઇન વર્ક, ટ્રેનિંગ પ


Paroti