Created date : 15 July 2024

મહેળાવ અને બાંધણીમાં બહેનોએ મુલાકાત લઈને લગ્નવિષયક ફોર્મ ભર્યા

આજે આપણા સમાજ ની બહેનો હેમાબેન વૈષ્ણવ અને નલીનીબેન ડોડીયા દ્વારા ઉમળકા ભેર લગ્ન વિષયક અને જનજાગૃતિ બાબતે ડોર ટુ ડોર મહેળાવ અને બાંધણી ગામે મુલાકાત લીધી. મહેળાવ ગામના રમેશભાઈ અને કનુભાઈએ સારો સાથ સહકાર આપ્યો અને ઘરે ઘરે જઈને લોકોને માહિતગાર કર્યા અને બાયોડેટા એકત્ર કરવામાં મદદ કરી. બાંધણી ગામના બહેનો પણ સાથે આવ્યા અને બાયોડેટા એકત્ર કર્યા. ટોટલ ૧૭ બાયોડેટા એકત્ર કર્યા. 

Category Blog

જન જાગૃતિની મીટીંગ બાંધણી ગામમાં યોજવામાં આવી

14 Jul, 24

પેટલાદ તાલુકાના બાંધણી ગામમાં ધીરુભાઈના પ્રયત્નોથી જન જાગૃતિની મીટીંગ યોજવામાં આવી હતી.

Check CoS Letter for UK

19 Jul, 24

તમારા cos letter ની સચ્ચાઈ અહી આપેલી એક લાખ કંપની લીસ્ટ માં ચેક કરી શકો છો. અહી યુ.કે. (યુરોપ) ની લીસ્ટેડ


0 Comments

Leave a Reply

Paroti