સમાજના તેજસ્વી તારલાઓને અહી એમણે મેળવેલી સિદ્ધી સાથે માહિતી મુકીશું. આપની આજુબાજુ આવા તેજસ્વી લોકો હોય અથવા કોઈ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી હોય એવા લોકોના ફોટા સાથે માહિતી અમને આપશો તો અમે અહી મુકીશું.
શ્રી આર.કે.પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદના એસ.કે.માઈક્રોબાયોલોજી વિભાગની બી.એસ.સી. સેમ-૬ ની વિદ્યાર્થિની કેયાબેન દુષ્યંતભાઈ મકવાણા સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે
Read More