સમાજના તેજસ્વી તારલાઓને અહી એમણે મેળવેલી સિદ્ધી સાથે માહિતી મુકીશું. આપની આજુબાજુ આવા તેજસ્વી લોકો હોય અથવા કોઈ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી હોય એવા લોકોના ફોટા સાથે માહિતી અમને આપશો તો અમે અહી મુકીશું.
ચરોતર વણકર સમાજનું ગૌરવ. હાલ વટાવ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી નિલેશકુમાર પુંજાભાઈ વાઘેલાનું સન્માનપત્ર, મેડલ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું
Read Moreઆપણાં CVSના સક્રિય કાર્યકર અને કાયદાના જાણકાર વકીલ શ્રી અનિલભાઈ પરમાર, પેટલાદના દીકરી DR. ESHA PARMAR(MBBS) એ 94.03PR મેળવેલ છે
Read Moreધર્મજના ડો. શ્વેતાંગ મકવાણા (MBBS) ને NEET PG exam માં 87.98 PR આવ્યા.
Read Moreસોજીત્રા તાલુકાના કાસોર ગામના વતની અને આર.સી.મિશન, મરિયમપુરા પ્રાથમિક શાળામાંથી ધોરણ ૮ પાસ કરેલ વિદ્યાર્થી આર્ય નિલેશકુમાર વાઘેલાએ મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષામાં આણદ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે પાસ કરી મેરીટમાં આવેલ છે
Read Moreરાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષા ૨૦૨૩-૨૪માં સમગ્ર પેટલાદ તાલુકામાં આર્ય સંજયકુમાર મકવાણા (ધો. ૬) પ્રથમ નંબરે પાસ થયેલ છે.
Read Moreગામ પેટલી ના ભાવિકકુમાર એમ. પરમાર એમ.એડ. કોલેજ ખંભાતમાં ટોપ ટેન માં ઉત્તીર્ણ થયા.
Read Moreકેરીયાવી ગામ નાં દિનેશકુમાર શીવાભાઈ સુતરીયા (હાલ, ગાંધીનગર ) નાં દીકરા શિવમ દિનેશકુમાર સુતરીયા ssc માં 92% લાવી ગામ તથા સમાજ નું ગૌરવ વધાર્યું છે
Read Moreસુંદરણાના હિત અનિલભાઈ પરમાર એસ.એસ.સી.માં ૯૧.૮૩ % મેળવી પ્રથમ આવેલ છે.
Read Moreશ્રી આર.કે.પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદના એસ.કે.માઈક્રોબાયોલોજી વિભાગની બી.એસ.સી. સેમ-૬ ની વિદ્યાર્થિની કેયાબેન દુષ્યંતભાઈ મકવાણા સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે
Read More