ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 31 August 2024
સમગ્ર દેશમાં,1.MD (Doctor of Medicine)2.MS (Master of Surgery) 3.PG Diploma coursesમાં એડમિશન લેવા માટેની NEET PG 2024ની પરીક્ષામાં આપણાં CVSના સક્રિય કાર્યકર અને કાયદાના જાણકાર વકીલશ્રી અનિલભાઈ પરમાર, પેટલાદના દીકરી DR. ESHA PARMAR(MBBS) એ 94.03PR મેળવેલ છે. આપણા સમાજ માટે આનાથી ગૌરવની વાત બીજી શું હોઈ શકે…. ખુબ ખુબ અભિનંદન Eshaben, સમગ્ર સમાજ ગર્વ અનુભવે છે. ભગવાન તમને વધુને વધુ સફળ બનાવે તેવી પ્રાર્થના…
31 Aug, 24
ધર્મજના ડો. શ્વેતાંગ મકવાણા (MBBS) ને NEET PG exam માં 87.98 PR આવ્યા.
17 Dec, 24
ચરોતર વણકર સમાજનું ગૌરવ. હાલ વટાવ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી નિલેશકુમાર પુà