ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 17 December 2024
ચરોતર વણકર સમાજનું ગૌરવ
તાજેતરમાં સરદાર એસ્ટેટ આજવા રોડ વડોદરા મુકામે ગુજરાતભરના સામાજિક કાર્યકરો,શિક્ષકો ,પત્રકારો,કલાકારો, આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર, અભિનેતા, અભિનેત્રીઓ, વિડીયો મેકર વગેરેના સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના વતની અને હાલ વટાવ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી નિલેશકુમાર પુંજાભાઈ વાઘેલાનું સન્માનપત્ર, મેડલ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું
31 Aug, 24
આપણાં CVSના સક્રિય કાર્યકર અને કાયદાના જાણકાર વકીલ શ્રી અનિલભાઈ પરમાર, પેટલાદના દીકરી DR. ESHA PARMAR(MBBS) એ
07 May, 25
પ્રિયંકાબેન મુકેશભાઈ 92% સાથે નડિયાદ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી માતા પિતàª