ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 07 May 2025
વણકર સમાજ નું ગૌરવ
ગામ અંધજ, તા. નડિયાદ નિવાસી, મુકેશભાઈ ગોવિંદભાઇ વણકર ની દીકરી પ્રિયંકાબેન મુકેશભાઈ 92% સાથે નડિયાદ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી માતા પિતા, ગામ, સમાજ માટે ગૌરવ પ્રાપ્ત કર્યું છે…..
સમસ્ત ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન ગર્વ ની લાગણી અનુભવે છે….
દીકરી -માતાપિતા ને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે….
જય મહારાજ 🙏🙏🙏🙏
હર્ષદ મકવાણા, નડિયાદ
17 Dec, 24
ચરોતર વણકર સમાજનું ગૌરવ. હાલ વટાવ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી નિલેશકુમાર પુà
08 May, 25
ચિ.નૈતિક સુભાષભાઈ અમીન ચાલુ વર્ષે લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષામાં 94.07%પર્સેન્ટાઇલ રેન્ક અને 87% મેળવà«