ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 31 August 2024

સમગ્ર દેશમાં 1.MD (Doctor of Medicine)2.MS (Master of Surgery) 3.PG Diploma courses માં એડમિશન લેવા માટેની NEET PG 2024ની પરીક્ષામાં આપણાં CVS ના શ્રી જયેશભાઈ મકવાણા, ધર્મજ ના દીકરાDR. SWETANG MAKWANA (MBBS) એ 87.98 PR મેળવેલ છે. આપણા સમાજનુ ગૌરવ… ખુબ ખુબ અભિનંદન શ્વેતાંગ ભાઈ ને, સમગ્ર સમાજ ગર્વ અનુભવે છે. ભગવાન તમને વધુને વધુ સફળ બનાવે તેવી પ્રાર્થના.
22 Jul, 24
સોજીત્રા તાલુકાના કાસોર ગામના વતની અને આર.સી.મિશન, મરિયમપુરા પ્રાથમિક શાળામાંથી ધોરણ ૮ પાસ કરે
31 Aug, 24
આપણાં CVSના સક્રિય કાર્યકર અને કાયદાના જાણકાર વકીલ શ્રી અનિલભાઈ પરમાર, પેટલાદના દીકરી DR. ESHA PARMAR(MBBS) એ