ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 22 July 2024
સોજીત્રા તાલુકાના કાસોર ગામના વતની અને આર.સી.મિશન, મરિયમપુરા પ્રાથમિક શાળામાંથી ધોરણ ૮ પાસ કરેલ વિદ્યાર્થી આર્ય નિલેશકુમાર વાઘેલાએ મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષામાં આણદ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે પાસ કરી મેરીટમાં આવેલ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આર્યએ ઓગણીસમો ક્રમાંક પ્રાપ્ત કરી વણકર સમાજ અને આર.સી. મિશન પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના પ્રિન્સિપાલ કિરણભાઈ ડોડીયા સહિત શાળા પરિવારે આર્યને અભિનંદન પાઠવેલ છે.
11 Jul, 24
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષા ૨૦૨૩-૨૪માં સમગ્ર પેટલાદ તાલુકà
31 Aug, 24
ધર્મજના ડો. શ્વેતાંગ મકવાણા (MBBS) ને NEET PG exam માં 87.98 PR આવ્યા.