ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 08 June 2024
ગુજરાત એસ. ટી. નિવૃત કર્મચારી સંઘ ના કા.સદ્દસ્ય શ્રી એમ. કે. પરમાર. ના પુત્ર ભાવિકકુમાર ખંભાત કોલેજ માં એમ. એડ. માં ટોપ ટેન માં ઉતીર્ણ થઇ ને વણકર સમાજ નું તેમજ પેટલી ગામ નું નામ રોશન કર્યું છે.
શ્રીમતી બીસીજે કોલેજ ઓફ એજ્યુકેશન, એમ.એડ, ખંભાતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના સેમ-૨ અને ૪માં અભ્યાસ કરતા પ્રશિક્ષણાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માં ઉત્કૃષ્ટ પરિણામ લાવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. સેમ-૨માં યુનિવર્સિટી ટોપ-૧૦ માં ૮ પ્રશિક્ષણાર્થીઓ અને સેમ-૪માં અભ્યાસ કરતા પ્રશિક્ષણાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માં ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે.
23 May, 24
કેરીયાવી ગામ નાં દિનેશકુમાર શીવાભાઈ સુતરીયા (હાલ, ગાંધીનગર ) નાં દીકરા શિવમ દિનેશકુમાર સુતરીયા
11 Jul, 24
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષા ૨૦૨૩-૨૪માં સમગ્ર પેટલાદ તાલુકà