ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન આયોજિત પ્રથમ સમૂહ લગ્ન
ચરોતર વણકર સમાજ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નની àª
Created date : 22 May 2024
શ્રી આર.કે.પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદના એસ.કે.માઈક્રોબાયોલોજી વિભાગની બી.એસ.સી. સેમ-૬ ની વિદ્યાર્થિની કેયાબેન દુષ્યંતભાઈ મકવાણાએ સરદાર પટેલ યુનિવર્સિટીની માઈક્રોબાયોલોજીની બી.એસ.સી.સેમ-૬ માર્ચ ૨૦૨૪ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં માઈક્રો બાયોલોજી વિષયમાં પ્રથમ રેન્ક મેળવી પેટલાદ કોલેજ તથા પેટલાદનું નામ રોશન કરેલ છે.
23 May, 24
સુંદરણાના હિત અનિલભાઈ પરમાર એસ.એસ.સી.માં ૯૧.૮૩ % મેળવી પ્રથમ આવેલ છે.