Created date : 19 August 2024

હવે ચિંતા ના કરશો મહિપતસિંહ કી પાઠશાળા તમારી સાથે છે. 45 દિવસ નો કોર્ષ જે તમારું જીવન બદલી નાખશે

તમારી આતુરતાનો અંત આવી ગયો….

હવે ચિંતા ના કરશો ” મહિપતસિંહ કી પાઠશાળા ‘ તમારી સાથે છે ….

45 દિવસ નો કોર્ષ જે તમારું જીવન બદલી નાખશે

વધુ માં વધુ શેર કરી દો

મહિપતસિંહ કિ પાઠશાલા

આ બધા કોર્ષ માંથી તમને જે સારો લાગે એ કોર્ષમાં એડમિશન લઇ લો અને બાકી બીજું બધું અમારા ઉપર છોડી દો

  • 1:- પાણીપુરી કોર્ષ
  • 2:- દાબેલી -વડાપાંવ કોર્ષ
  • 3:-મોબાઇલ રીપેરીંગ કોર્ષ
  • 4:-બાઇક રીપેરીંગ કોર્ષ
  • 5:-ખમણ – ઢોકળા કોર્ષ
  • 6:-મગ પુલાવ કોર્ષ
  • 7:-હેર કટિંગ કોર્ષ
  • 8:-ટેલરિંગ કોર્ષ
  • 9:- શાકભાજી દુકાન કોર્ષ
  • 10:- ફ્રૂટ દુકાન કોર્ષ
  • 11:- હરતી – ફરતી દુકાન કોર્ષ
  • 12:- ચા નાસ્તા દુકાન કોર્સ
  • 13:- led Icd Tv રીપેર કોર્ષ
  • 14:- પ્લમ્બર કોર્ષ
  • 15:- ચણતર – પ્લાસ્ટર કોર્ષ
  • 16:- કાર ડ્રાઇવર કોર્ષ
  • 17:- ફર્નિચર મિસ્ત્રી કોર્ષ
  • 18:- સરપંચ બનવા માટેનો કોર્ષ
  • 19:- સોસીયલ મીડિયા કોર્ષ
  • 20:- રસોઇયા કોર્ષ

5 સપ્ટેમ્બરથી શરૂ

કોર્ષ કાર્ય બાદ તમારો વ્યવસાય શરુ કરવા માટેનો તમામ ખર્ચ પણ મહિપતસિંહ કી પાઠશાળા આપશે અને એ પૈસા પાછા પણ ત્યારેજ આપવાના જયારે તમે કમાતા થાઓ અને એ પણ દરરોજના 50 રૂપિયાના સરળ હસે.

એડમિશન શરુ –

20 ઑગસ્ટ થી 25 ઑગસ્ટ

20 કોર્ષ મળીને કુલ 200 એડમિશન લેવાના છે

 

ધંધો કરવા માંગો છો પણ કઈ સમજણ નથી પડતી ???

ઉંમર – 18 વર્ષથી ઉપર ગમે તેટલી વચ ચાલશે

આવી જાઓ મહિપતસિંહ કી પાઠશાળા માં

કોઈ પણ જાતિ સમાજ કે ધર્મ ના ભાઈ – બહેનો એડમિશન મેળવી શકશે

ભણતર – ખાલી વાંચતા લખતા આવડવું જોઈએ

રહેવુ – જમવુ અને કૉર્સ એકદમ નિઃશુલ્ક

શિક્ષણ એજ કલ્યાણ સંકુલ – લવાલ, તાઃ- વસો, જીઃ- ખેડા

@mahipatsinh_chauhan_official

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajshortnews

Category Shortnews

Shri Harsadbhai's mother naniben manilal makwana besnu at 15 august 2024 nadiad

14 Aug, 24

શ્રી હર્ષદભાઈના માતૃશ્રીનું બેસણું તા ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ નડિયાદ મુકામે રાખેલ છે.

Ratilal mohanbai vankar palana nadiad besnu

23 Aug, 24

સ્વ. રતિલાલ મોહનભાઈ વણકર નું બેસણું 29-08-2024 ગુરુવાર ના રોજ વરિયા પ્રજાપતિની વાડી નડિયાદ મુકામે રા


Paroti