Created date : 09 December 2024

પલાણા ખાતે સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સગડી મળેલ છે

સ્મશાન અંગેના સમાચાર
પલાણા ખાતે સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સગડી મળેલ છે.
સંજયભાઈ શિવાભાઈ સોરલ અને વિનુભાઈ વીરાભાઈ મકવાણાના પ્રયત્નથી તથા ગ્રામ પંચાયત પલાણાના સહકારથી આ કામ સફળ બનેલ છે.
ચરોતર વણકર સમાજના દરેક ગામોને વિનંતી કે આજ રીતે જાગૃત થઈ સમાજની યોજનાઓનો લાભ લે અને સમાજમાં પ્રાથમિક વ્યવસ્થા જળવાય એવા પ્રયત્ન કરે.
 
સગડીની મંગાવા અંગેની મદદ માટે સંપર્ક કરો:
૧. વિનુભાઈ મકવાણા, પલાણા (હાલ- નડિયાદ) – ૭૦૯૬૬૦૪૭૫૫
૨. સંજય સોરલ, પલાણા – ૮૭૮૦૭૫૮૦૧૯

નોંધ : અહી દર્શાવેલી કોઈ પણ માહિતી માટે અમારી કોઈ જવાબદારી નથી. અમને જે માહિતી લોકો દ્વારા આપવામાં આવે છે એને અમે અહી મુકીએ છીએ. તમારી રીતે પુરતી તપાસ કરીને આગળ વધવા વિનંતી.

Tags charotar vankar samajcharotarvankarsamajshortnews

Category Shortnews

Kanubhai Hirabhai Parmar Dantali Besnu

27 Nov, 24

સ્વ. કનુભાઈ હીરાભાઈ પરમારનુ બેસણું તા. ૦૧/૧૨/૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ વાગે એમના નિવાસ સ્


Paroti